આણંદની ગામડી પોલીસ ચોકીમાં જ કર્મીઓએ ફરિયાદીને ઢોર માર માર્યો

- વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં તપાસ શરૂ કરાઈ : ડીવાયએસપી- ત્રણથી ચાર પોલીસ કર્મીઓએ અરજદારને ઉપરાછાપરી લાફા ઝીંકતા કાનમાં ઈજાઓ થતા વડોદરા રિફર કરાયો : મામલો દબાવવાના પ્રયાસો- ચોકીની બારીમાંથી વીડિયો ઉતાર્યો હોવાનું અનુમાનઆણંદ: આણંદની ગામડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા ત્રણથી ચાર પોલીસ કર્મચારીઓએ અકસ્માત અંગે ફરિયાદ આપવા ગયેલા શખ્સ સાથે ગાળાગાળી કરી માર માર્યો હોવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે પોલીસ કર્મીઓ આ યુવકને માર મારી રહ્યા હતા ત્યારે કોઈએ પોલીસ ચોકીની બારીમાંથી વીડિયો ઉતારી લીધો હતો. જોકે, વિડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ હાથ ધરાયા હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે.

આણંદની ગામડી પોલીસ ચોકીમાં જ કર્મીઓએ ફરિયાદીને ઢોર માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં તપાસ શરૂ કરાઈ : ડીવાયએસપી

- ત્રણથી ચાર પોલીસ કર્મીઓએ અરજદારને ઉપરાછાપરી લાફા ઝીંકતા કાનમાં ઈજાઓ થતા વડોદરા રિફર કરાયો : મામલો દબાવવાના પ્રયાસો

- ચોકીની બારીમાંથી વીડિયો ઉતાર્યો હોવાનું અનુમાન

આણંદ: આણંદની ગામડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા ત્રણથી ચાર પોલીસ કર્મચારીઓએ અકસ્માત અંગે ફરિયાદ આપવા ગયેલા શખ્સ સાથે ગાળાગાળી કરી માર માર્યો હોવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે પોલીસ કર્મીઓ આ યુવકને માર મારી રહ્યા હતા ત્યારે કોઈએ પોલીસ ચોકીની બારીમાંથી વીડિયો ઉતારી લીધો હતો. જોકે, વિડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ હાથ ધરાયા હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે.