અસંખ્ય એવા ટિકિટવાંછુકો છે જેઓ કદાપિ ભાજપ કાર્યાલય આવ્યા નથી અને પક્ષમાંથી ચૂંટણી લડવી છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara BJP : "ભાજપમાં જાણે ટિકિટ મળી એટલે આપણે કોર્પોરેટર થઈ ગયા!" એવી ઘણા લોકો અજ્ઞાનતા ધરાવતા હોય છે. ચોક્કસ ભાજપ માટે કોર્પોરેશનની કેટલીક બેઠકો સેફ છે અને કોંગ્રેસ કરતા જીતવાની તક વધુ છે તેને કારણે હાલ ભાજપમાંથી ટિકિટ મેળવવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. ત્યારે ઉમેદવારી કરવા માટે દાવેદાર બનનાર ઘણાએ તો અત્યારથી સોશિયલ મીડિયા પર ભાજપના સમર્થન સાથે પોતાની બુદ્ધિ મત્તાનું પ્રદર્શન કરવાનું પણ શરૂ કરી દીધું છે.
ટિકિટવાંછુકો પૈકી એક બે લોકોએ તો 'અબકી બાર 76 કે પાર' જેવા પોસ્ટરો સોશિયલ મીડિયા પર લગાવી જનતા સમક્ષ તેઓની બુદ્ધિ મત્તાનું પ્રદર્શન કર્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

