'અમુક લોકો એમની સાથે જોડાઈ રહ્યા છે...' મંત્રી કૌશિક વેકરિયાની ભાજપ કાર્યકરોને ગર્ભિત ધમકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Local Body Elections 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે રાજકીય ગલિયારાઓમાં ‘સેવા’ના બદલે ‘સત્તાના પાવર’ની ભાષા સંભળાઈ રહી છે. અમરેલી જિલ્લાના વડિયામાં યોજાયેલી એક જનસભામાં રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ પોતાની જ પાર્ટીના કાર્યકરો અને આગેવાનોને ગર્ભિત ધમકી આપતા રાજકારણ ગરમાયું છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વિરોધીઓ સાથે સંપર્ક રાખનારા તમામ લોકો પર સરકારની નજર છે.
આંતરિક જૂથવાદ સામે મંત્રીના આક્રમક તેવર!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

