અમરેલીમાં સરકારી ગાડીએ બાઈકને મારી ટક્કર, એક મહિલાનું મોત, અન્ય એક ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Amreli Accident: ગુજરાતના અમરેલીમાંથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર પોલીસ ગવર્નરની સિક્યોરિટી સરકારી ગાડીએ બે બાઇકને ટક્કર મારી હતી. આ ટક્કરથી બાઇક પર સવાર મહિલાનું મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરતના વરાછામાં સિલિન્ડર બ્લાસ્ટ, ધડાકો થતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ
What's Your Reaction?






