અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું કિડની સંબંધિત રોગોનું સ્ક્રીનિંગ કરાશે, સિવિલનો પાઈલટ પ્રોજેક્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
Images Sourse: elements |
Ahmedabad Civil Hospital Pilot Project: અમદાવાદ સિવિલ હોસ્પિટલ રોડ કિડની ઈન્સ્ટિટ્યૂટ (આઈકેડીઆરસી)ના પીડિયાટ્રિક નેફ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા બાળકોમાં કિડની સંબંધીત રોગોની તપાસ કરવા માટે પાયલોટ સ્કૂલ સિનિંગ પ્રોજેક્ટ હાથ ધરવામા આવ્યો છે.
What's Your Reaction?






