અમદાવાદના શહેરકોટડામાં એક ગોડાઉનમાંથી 77 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ, 6 આરોપી ફરાર

Dec 12, 2025 - 21:30
અમદાવાદના શહેરકોટડામાં એક ગોડાઉનમાંથી 77 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ, 6 આરોપી ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Liquor

Ahmedabad News : ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરકોટડા પોલીસે એક ગોડાઉન માંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે ગોડાઉનમાં દરોડા પાડીને કુલ 77.54 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર 6 આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0