અમદાવાદના જમાદારના પુત્રે વડોદરા આવી અછોડો તોડયો

May 25, 2026 - 06:30
અમદાવાદના જમાદારના પુત્રે  વડોદરા આવી અછોડો તોડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા,સુભાનપુરા વિસ્તારમાં પરોઢિયે એક મહિલાનો અછોડો લૂંટી ફરાર થઇ ગયેલા સ્કૂટર ચાલકને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે. આરોપીના પિતા અમદાવાદ ગ્રામ્યમાં એ.એસ.આઇ. તરીકે નોકરી કરે છે.

સુભાનપુરાના શીતલ એપાર્ટમેન્ટમાં રહેતા લક્ષ્મીબેન અગ્નિહોત્રી ગત ૧૯ મી તારીખે સાડા પાંચ વાગ્યે તેમના  પેટ ડોગને લઇને ચાલવા નીકળ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0