અમદાવાદ પોલીસ દ્વારા રિક્ષાની નોંધણી બાદ પણ ગુનાખોરી આચરવા નવા નુસખા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: ઓટો રિક્ષામાં મુસાફરોના માલસામાનની ચોરી અટકાવવા માટે પોલીસ સ્ટેશનોમાં ઓટો રિક્ષાની નોંધણી શરૂ કરી છે. પોલીસમાં રિક્ષાની નોંધણી પણ ગુનાખોરી આચરવા માટે ગુનાઈત માનસિકતા ધરાવતા તત્ત્વોએ હવે પેંતરાબાજી શરૂ કરી છે. ભાડે લઈને ફેરવવામાં આવતી ઓટો રિક્ષામાં સ્ટીકર લગાવી દેવાયા હોય તો ગુનો આચરવા ટેવાયેલાં રિક્ષા ડ્રાઈવરો નંબરપ્લેટ બદલી નાંખતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકી પકડી પાડતાં ઘટસ્ફોટ
સોલા પોલીસે સ્ટીકરવાળી ઓટો રિક્ષામાં મુસાફરનો સામાન લૂંટનાર ટોળકી પકડી પાડતાં આ ઘટસ્ફોટ થયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

