અમદાવાદ: નરોડામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, અજાણ્યા શખસોની દાદાગીરી CCTVમાં કેદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે નીકળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના નરોડા વિસ્તારમાં ગાયો પકડવા ગયેલા CNCD (ઢોર ત્રાસ અંકુશ વિભાગ)ના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ પર પશુપાલકોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.
પશુપાલકોએ સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની CNCDની ટીમ નરોડા વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

