અમદાવાદ: ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાનું રાજીનામું, ભાજપ સાથે સાઠગાંઠ ધરાવતા લોકોને ટિકિટ આપ્યાનો આક્ષેપ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે અમદાવાદ જિલ્લાના ધોળકામાં કોંગ્રેસ પક્ષમાં મોટું ભંગાણ સર્જાયું છે. ધોળકા નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે થયેલા વિવાદને પગલે ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. તેમણે પક્ષના જ ઉચ્ચ હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપો કરતા રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
વફાદારોની અવગણના અને ‘સેટિંગ’ના આક્ષેપ
મળતી માહિતી અનુસાર, દિનેશ મકવાણાએ રાજીનામું આપતા પક્ષની કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કર્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

