અમદાવાદ: ડી કેબિન વિસ્તારમાં મેગા ડિમોલિશન, જાણીતી સ્કૂલની બિલ્ડિંગના ભાગ સહિતના ગેરકાયદે દબાણો તોડી પડાયા

May 30, 2026 - 23:00
અમદાવાદ: ડી કેબિન વિસ્તારમાં મેગા ડિમોલિશન, જાણીતી સ્કૂલની બિલ્ડિંગના ભાગ સહિતના ગેરકાયદે દબાણો તોડી પડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


AMC D Cabin Road Demolition: અમદાવાદ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા રહેતી હોય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાંના ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. AMCની ડિમોલિશનની કાર્યવાહી હેઠળ શનિવારે(30 મે) પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ડી કેબિન વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ દૂર કરાયા હતા. આ વિસ્તારમાં 24 મીટરનો વાઈડ રોડ બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર થયો છે, ત્યારે નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી દરમિયાન ડી કેબિન રોડ પરની 'IP ઇંગ્લિશ સ્કૂલ'ની બિલ્ડિંગનો ભાગ એસ્ટેટ વિભાગની ટીમે તોડી પાડ્યો હતો.

અમદાવાદના ડી કેબિન રોડ પર ડિમોલિશાન

અમદાવાદમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન એસ્ટેટ વિભાગની ટીમે શહેરના ડી કેબિન રોડ પરની 'IP ઇંગ્લિશ સ્કૂલ'ની બિલ્ડિંગનો એક ભાગનું દબાણ દૂર કર્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0