અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથકે બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો, પોલીસ ઘટનાસ્થળે

Mar 7, 2026 - 04:00
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથકે બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો, પોલીસ ઘટનાસ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Bar Council Elections: આજે 6ઠ્ઠી માર્ચ શુક્રવારના રોજ ગુજરાત બાર કાઉન્સિલની પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યના વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે, ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથક ખાતે હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે.

યુનિવર્સિટીના મતદાન મથક ખાતે બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો 

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ મતદાન મથક બહાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હોબાળો થયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0