Winter Alert: કડકડતી ઠંડીને લઈને આગાહી, આગામી 7 દિવસ કેવુ રહેશે વાતાવરણ?
ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ 2થી 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. ગુજરાતમાં અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. પરંતુ ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. ગુજરાતમાં ઠંડીને વાત કરીએ તો સૌથી ઠંડું નલિયા 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં 3.8 ડિગ્રી વધારે નોંધાયું છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં વાતાવરણ બદલાશે. ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે.3 દિવસ 2થી 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. હાલ ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે નલિયા 11.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું છે. અમદાવાદમાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય કરતા 3.8 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં વાતાવરણ બદલાશે. ભારતીય હવામાન વિભાગએ નવી આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ 2થી 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. ગુજરાતમાં અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. પરંતુ ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે.
ગુજરાતમાં ઠંડીને વાત કરીએ તો સૌથી ઠંડું નલિયા 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં 3.8 ડિગ્રી વધારે નોંધાયું છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં વાતાવરણ બદલાશે. ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે.3 દિવસ 2થી 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. હાલ ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે નલિયા 11.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું છે. અમદાવાદમાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય કરતા 3.8 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં વાતાવરણ બદલાશે.
ભારતીય હવામાન વિભાગએ નવી આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.
ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.