VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા

May 10, 2026 - 22:00
VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rakul Preet Singh Sasan Gir Controversy: બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહનો ગુજરાતના સાસણ ગીર અભયારણ્યમાં સફારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં અભિનેત્રીએ પ્રતિબંધિત વિસ્તારમાં નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, ત્યારે આ મામલે સાસણ રેન્જના નાયબ વન સંરક્ષક (DCF)એ સ્પષ્ટતા કરી છે. 

સાસણ ગીર અભયારણ્યમાં સફારી દરમિયાન રકુલ પ્રીત સિંહે પ્રતિબંધિત વિસ્તારના નિયમોનો ભંગ કર્યો હોવાના આક્ષેપ મામલે DCF અગ્નિ વ્યાસે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'વાઈરલ વીડિયો અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશદ્વારની બહારનો છે અને પ્રતિબંધિત વિસ્તારનો નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0