VIDEO | બેટ દ્વારકાના દરિયામાં મોટી શોધ: સમુદ્રના પેટાળમાંથી મળ્યા પ્રાચીન બંદરના અવશેષો, મરીન આર્કિયોલોજીને મળ્યા પુરાવા

May 3, 2026 - 02:30
VIDEO | બેટ દ્વારકાના દરિયામાં મોટી શોધ: સમુદ્રના પેટાળમાંથી મળ્યા પ્રાચીન બંદરના અવશેષો, મરીન આર્કિયોલોજીને મળ્યા પુરાવા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bet Dwarka Marine Archaeology Discovery: દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકાના સમુદ્રમાં ભારત સરકારના આર્કિયોલોજી વિભાગની મરીન ટીમ દ્વારા હાથ ધરાયેલા અંડરવોટર સર્ચ ઓપરેશનમાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને ચોંકાવનારા પુરાતત્વીય અવશેષો મળી આવ્યા છે. આ શોધે ઓખામંડળ વિસ્તારના પ્રાચીન વૈભવશાળી ઈતિહાસ પર નવી રોશની પાડી છે.

સમુદ્રના તળિયે મળ્યું સુનિયોજિત પ્રાચીન નગર

મરીન આર્કિયોલોજીની ટીમને સમુદ્રના પેટાળમાં ડાઈવિંગ દરમિયાન વિશાળ બાંધકામના અવશેષો મળી આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0