VIDEO: ગાય ગોહરી ઉત્સવ: રાજ્યના આ જિલ્લામાં નવા વર્ષે ઉજવાય છે અનોખો પારંપરિક તહેવાર

Dahod Cow Gohari Festival : ગુજરાતના દાહોદ જિલ્લામાં નવા વર્ષે અનોખા પારંપરિક તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જેમાં જિલ્લાના લીમડી, અભલોડ, ગરબાડા, ગાંગરડી ગામ ખાતે ગાય ગોહરી ઉત્સવ ઉજવવામાં આવે છે. ગાય ગોહરી ઉત્સવની પરંપરાગાય ગોહરી ઉત્સવમાં ગોવાળિયા દ્વારા નવા વર્ષે પોતાની ગાયોને વિવિધ રંગોથી રંગવામાં આવે છે અને ભગવાનના આશીર્વાદ લીધા પછી તહેવાર ઉજવાય છે.

VIDEO: ગાય ગોહરી ઉત્સવ: રાજ્યના આ જિલ્લામાં નવા વર્ષે ઉજવાય છે અનોખો પારંપરિક તહેવાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Dahod Cow Gohari Festival : ગુજરાતના દાહોદ જિલ્લામાં નવા વર્ષે અનોખા પારંપરિક તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જેમાં જિલ્લાના લીમડી, અભલોડ, ગરબાડા, ગાંગરડી ગામ ખાતે ગાય ગોહરી ઉત્સવ ઉજવવામાં આવે છે. 

ગાય ગોહરી ઉત્સવની પરંપરા

ગાય ગોહરી ઉત્સવમાં ગોવાળિયા દ્વારા નવા વર્ષે પોતાની ગાયોને વિવિધ રંગોથી રંગવામાં આવે છે અને ભગવાનના આશીર્વાદ લીધા પછી તહેવાર ઉજવાય છે.