VIDEO : ગાંધીનગરમાં એક કલાકમાં એક પગે 722 પુશ-અપ કરીને પાકિસ્તાનીનો રેકોર્ડ તોડ્યો

Rohtas Chaudhary Broke Pakistani Record : ગાંધીનગરના યુવકે 27 કિલો 800 ગ્રામ વજન સાથે માત્ર એક કલાકમાં એક પગે 722 પુશ-અપ કરીને ઈતિહાસ રચ્યો હતો. જેમાં યુવકે પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો છે. ગાંધીનગરના યુવકે ગિનીસ બુક ઓફ રેકોર્ડ બનાવ્યોગાંધીનગરના રોહતાસ ચૌધરીએ પાકિસ્તાનના યુવકની ચેલેન્જ સ્વીકારીને આજે શનિવારે ગાંધીનગરમાં નવો ગિનીસ બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જેમાં રોહતાસે પોતાની પીઠ પર 27 કિલો 800 ગ્રામ વજન સાથે માત્ર એક કલાકમાં એક પગે 722 પુશ-અપ કરીને પાકિસ્તાનના 534 પુશ-અપ કરનારા અહમદ અમીન બોડલાને હાર આપીને ભારતનું વિશ્વસ્તરે ગૌરવ વધાર્યું છે.

VIDEO : ગાંધીનગરમાં એક કલાકમાં એક પગે 722 પુશ-અપ કરીને પાકિસ્તાનીનો રેકોર્ડ તોડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rohtas Chaudhary Broke Pakistani Record : ગાંધીનગરના યુવકે 27 કિલો 800 ગ્રામ વજન સાથે માત્ર એક કલાકમાં એક પગે 722 પુશ-અપ કરીને ઈતિહાસ રચ્યો હતો. જેમાં યુવકે પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો છે. 

ગાંધીનગરના યુવકે ગિનીસ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો

ગાંધીનગરના રોહતાસ ચૌધરીએ પાકિસ્તાનના યુવકની ચેલેન્જ સ્વીકારીને આજે શનિવારે ગાંધીનગરમાં નવો ગિનીસ બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જેમાં રોહતાસે પોતાની પીઠ પર 27 કિલો 800 ગ્રામ વજન સાથે માત્ર એક કલાકમાં એક પગે 722 પુશ-અપ કરીને પાકિસ્તાનના 534 પુશ-અપ કરનારા અહમદ અમીન બોડલાને હાર આપીને ભારતનું વિશ્વસ્તરે ગૌરવ વધાર્યું છે.