VIDEO: સુરતમાં સૂર્યપુત્રી તાપીનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો, 1300 મીટરની ચૂંદડી અર્પણ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Tapi River : સુરત શહેરની જીવાદોરી સમાન, પવિત્ર મા તાપીનો જન્મોત્સવ આજે અષાઢ સુદ સાતમના પાવન અવસરે ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી નદીના વિવિધ ઘાટો પર વિશેષ આરતી અને પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ખાસ કરીને, કુરુક્ષેત્ર ઓવરા ખાતે તાપી માતાને 1300 મીટર લાંબી ભવ્ય ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી, જે આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બની રહી હતી.
તાપી: માત્ર નદી નહીં, સુરતનો પ્રાણ
What's Your Reaction?






