VIDEO | ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા ગુજરાતભરમાં ખુશીનો માહોલ, ફટાકડા ફોડીને કર્યું સેલિબ્રેશન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

T20 World Cup 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં ચેમ્પિયન બનતા દેશભરમાં ભવ્ય ઉજવણીનો માહોલ છવાયો છે. જેમાં ગુજરાતના અમદાવાદ, સુરત, અમરેલી, ભાવનગર સહિતના શહેરોમાં ક્રિકેટરસિકોમાં જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં ક્રિકેટરસિકોનું સેલિબ્રેશન
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બહાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં લોકો ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

