Valsad: સ્પીડબ્રેકર વાહનચાલકો માટે માથાનો દુઃખાવો, અનેક અકસ્માત

વલસાડ શહેરના માર્ગ પર અચાનક સ્પીડબ્રેકર બનાવી દેતા અકસ્માતો શરૂ થયા. વલસાડના બેચર રોડ પર કોર્ટની બહાર સ્પીડ બ્રેકર બનાવી દેતા વાહન ચાલકો પટકાયા તો કેટલાક વાહન ચાલકો પડતા પડતા બચ્યા હતા. ઘટના બાદ કેટલાક જાગૃત નાગરિકોએ સ્પીડબ્રેકર પર ચૂનો માર્યો હતો. સમગ્ર ઘટના બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા કલર વાડો ચૂનો મારવામાં આવ્યો અને બે્રિકેટ મુકવામાં આવ્યા. વલસાડ શહેરથી પસાર થતો લીલાપોર પારનેરા સ્ટેટ હાઇવે પર અચાનક સ્પીડબ્રેકર બનતા વાહન ચાલકો ગફ્લતમાં મુકાયા હતા. તંત્ર દ્વારા સ્પીડબ્રેકર તૈયાર કરવામાં આવ્યા તંત્ર દ્વારા સ્પીડબ્રેકર બનાવતા કોઈ જાતનો કલર કરવામાં આવેલ નહીં જેને લઈને વાહનચાલકો સ્પીડમાં વાહનો હંકારતા હોય અચાનક સ્પીડબ્રેકર આવી જતા નીચે પટકાયા હતા અને નાની મોટી ઈજાઓ થઈ હતી. ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા સ્પીડ બ્રેકરને ચૂનો કરવામાં આવ્યો હતો. જેથી વાહનચાલકોને માલુમ થાય કે સ્પીડબ્રેકર છે. જાગૃત નાગરિક દ્વારા કલર કરીને તંત્રને જાણ કરવામાં આવતા તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને સ્પીડબ્રેકરને કલર લગાવ્યો હતો.

Valsad: સ્પીડબ્રેકર વાહનચાલકો માટે માથાનો દુઃખાવો, અનેક અકસ્માત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ શહેરના માર્ગ પર અચાનક સ્પીડબ્રેકર બનાવી દેતા અકસ્માતો શરૂ થયા. વલસાડના બેચર રોડ પર કોર્ટની બહાર સ્પીડ બ્રેકર બનાવી દેતા વાહન ચાલકો પટકાયા તો કેટલાક વાહન ચાલકો પડતા પડતા બચ્યા હતા.

ઘટના બાદ કેટલાક જાગૃત નાગરિકોએ સ્પીડબ્રેકર પર ચૂનો માર્યો હતો. સમગ્ર ઘટના બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા કલર વાડો ચૂનો મારવામાં આવ્યો અને બે્રિકેટ મુકવામાં આવ્યા. વલસાડ શહેરથી પસાર થતો લીલાપોર પારનેરા સ્ટેટ હાઇવે પર અચાનક સ્પીડબ્રેકર બનતા વાહન ચાલકો ગફ્લતમાં મુકાયા હતા.

તંત્ર દ્વારા સ્પીડબ્રેકર તૈયાર કરવામાં આવ્યા

તંત્ર દ્વારા સ્પીડબ્રેકર બનાવતા કોઈ જાતનો કલર કરવામાં આવેલ નહીં જેને લઈને વાહનચાલકો સ્પીડમાં વાહનો હંકારતા હોય અચાનક સ્પીડબ્રેકર આવી જતા નીચે પટકાયા હતા અને નાની મોટી ઈજાઓ થઈ હતી. ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા સ્પીડ બ્રેકરને ચૂનો કરવામાં આવ્યો હતો. જેથી વાહનચાલકોને માલુમ થાય કે સ્પીડબ્રેકર છે. જાગૃત નાગરિક દ્વારા કલર કરીને તંત્રને જાણ કરવામાં આવતા તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને સ્પીડબ્રેકરને કલર લગાવ્યો હતો.