Vadodara ડિવિઝનમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત, આ ટ્રેનો રદ

રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વ્યવસ્થાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર પડીપશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનો કરાઈ રદ રાજ્યભરમાં ભારે વરસાદના પગલે અનેક વ્યવસ્થાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળતા અને ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે પેસેન્જરો પરેશાન થઈ રહ્યા છે. પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર ત્યારે વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે અને વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘુસ્યા હોવાના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે અને તમામ પ્રકારનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે તો વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે. ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત આ ટ્રેનો સંપૂર્ણપણે રદ 1. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન2. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેનઆ ટ્રેન શોર્ટ ટર્મિનેટ થશે 1. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ રનોલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેનો શોર્ટ ઓરિજિનેટ થશે 1. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. 2. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.

Vadodara ડિવિઝનમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત, આ ટ્રેનો રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વ્યવસ્થાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ
  • ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર પડી
  • પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનો કરાઈ રદ

રાજ્યભરમાં ભારે વરસાદના પગલે અનેક વ્યવસ્થાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળતા અને ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે પેસેન્જરો પરેશાન થઈ રહ્યા છે.

પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર

ત્યારે વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે અને વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘુસ્યા હોવાના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે અને તમામ પ્રકારનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે તો વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ છે.

ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત

આ ટ્રેનો સંપૂર્ણપણે રદ

1. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન

2. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન

આ ટ્રેન શોર્ટ ટર્મિનેટ થશે

1. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ રનોલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.

આ ટ્રેનો શોર્ટ ઓરિજિનેટ થશે

1. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.

2. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.