Vadodara: ભૂતિયા શિક્ષકોને લઇ સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, 9ને ફરજ મુક્ત કરાશે

વડોદરામાં 9 ભૂતિયા શિક્ષકોને ફરજ મુક્ત કરાશે 9 શિક્ષકો 90થી વધુ દિવસથી ગેરહાજર હોવાનો ખુલાસો 3 દિવસની નોટિસ છતાં એકેય હાજર ન થયા ભૂતિયા શિક્ષકોને લઇ સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઇ છે. જેમાં વડોદરામાં 9 ભૂતિયા શિક્ષકોને ફરજ મુક્ત કરાશે. બુધવારે તમામને નોકરી પરથી કાઢી મુકાશે. 9 શિક્ષકો 90થી વધુ દિવસથી ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે. 3 દિવસની નોટિસ છતાં એકેય હાજર થયા નથી. જેમાં વડોદરા ગ્રામ્યના આચાર્ય શિક્ષકા ભાવિના પટેલ ગેરહાજર છે.પાદરાની સરકારી શાળાના પ્રકાશ વાળંદ પણ ગેરહાજર છે પાદરાની સરકારી શાળાના પ્રકાશ વાળંદ પણ ગેરહાજર છે. તેમજ જાગૃતિ મેવાડા, કોમલ બારોટ સામે કાર્યવાહી થશે. તથા ઇન્દ્રજીત સીસોદીયા, વૈશાલી પટેલ તથા કરજણની સરકારી શાળાના સોનિકા પટેલ સામે કાર્યવાહી થશે. તેમજ પ્રવીણ સોલંકી, કોમલ ત્રિવેદી સામે પણ કાર્યવાહી થશે. જેમાં શહેરની સરકારી શાળામાં ગેરહાજર શિક્ષકો મામલે તંત્રએ લાલ આંખ કરી છે. 9 શિક્ષકો 90 દિવસથી વધુ સમય માટે ગેરહાજર હોવાનું બહાર આવ્યું હતું. 3 દિવસની નોટિસ છતાં એકેય હાજર ન થયા. તેથી બુધવારે તમામને નોકરી પરથી કાઢી મુકાશે. કરજણની સરકારી શાળાના સોનિકા પટેલ, પ્રવીણ સોલંકી, કોમલ ત્રિવેદી સામે કાર્યવાહી થઇ શકે છે વડોદરા ગ્રામ્યના આચાર્ય શિક્ષકા ભાવિના પટેલ સાથે પાદરાની સરકારી શાળાના પ્રકાશ વાળંદ,જાગૃતિ મેવાડા, કોમલ બારોટ, ઇન્દ્રજીત સીસોદીયા, વૈશાલી પટેલ તેમજ કરજણની સરકારી શાળાના સોનિકા પટેલ, પ્રવીણ સોલંકી, કોમલ ત્રિવેદી સામે કાર્યવાહી થઇ શકે છે. 

Vadodara: ભૂતિયા શિક્ષકોને લઇ સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, 9ને ફરજ મુક્ત કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં 9 ભૂતિયા શિક્ષકોને ફરજ મુક્ત કરાશે
  • 9 શિક્ષકો 90થી વધુ દિવસથી ગેરહાજર હોવાનો ખુલાસો
  • 3 દિવસની નોટિસ છતાં એકેય હાજર ન થયા

ભૂતિયા શિક્ષકોને લઇ સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઇ છે. જેમાં વડોદરામાં 9 ભૂતિયા શિક્ષકોને ફરજ મુક્ત કરાશે. બુધવારે તમામને નોકરી પરથી કાઢી મુકાશે. 9 શિક્ષકો 90થી વધુ દિવસથી ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે. 3 દિવસની નોટિસ છતાં એકેય હાજર થયા નથી. જેમાં વડોદરા ગ્રામ્યના આચાર્ય શિક્ષકા ભાવિના પટેલ ગેરહાજર છે.

પાદરાની સરકારી શાળાના પ્રકાશ વાળંદ પણ ગેરહાજર છે

પાદરાની સરકારી શાળાના પ્રકાશ વાળંદ પણ ગેરહાજર છે. તેમજ જાગૃતિ મેવાડા, કોમલ બારોટ સામે કાર્યવાહી થશે. તથા ઇન્દ્રજીત સીસોદીયા, વૈશાલી પટેલ તથા કરજણની સરકારી શાળાના સોનિકા પટેલ સામે કાર્યવાહી થશે. તેમજ પ્રવીણ સોલંકી, કોમલ ત્રિવેદી સામે પણ કાર્યવાહી થશે. જેમાં શહેરની સરકારી શાળામાં ગેરહાજર શિક્ષકો મામલે તંત્રએ લાલ આંખ કરી છે. 9 શિક્ષકો 90 દિવસથી વધુ સમય માટે ગેરહાજર હોવાનું બહાર આવ્યું હતું. 3 દિવસની નોટિસ છતાં એકેય હાજર ન થયા. તેથી બુધવારે તમામને નોકરી પરથી કાઢી મુકાશે.

કરજણની સરકારી શાળાના સોનિકા પટેલ, પ્રવીણ સોલંકી, કોમલ ત્રિવેદી સામે કાર્યવાહી થઇ શકે છે

વડોદરા ગ્રામ્યના આચાર્ય શિક્ષકા ભાવિના પટેલ સાથે પાદરાની સરકારી શાળાના પ્રકાશ વાળંદ,જાગૃતિ મેવાડા, કોમલ બારોટ, ઇન્દ્રજીત સીસોદીયા, વૈશાલી પટેલ તેમજ કરજણની સરકારી શાળાના સોનિકા પટેલ, પ્રવીણ સોલંકી, કોમલ ત્રિવેદી સામે કાર્યવાહી થઇ શકે છે.