Tarapur Borsad Highway પર ટેન્કર બસ વચ્ચે જોરદાર ટક્કર, અકસ્માતમાં 1નું મોત

તારાપુર-બોરસદ હાઈવે પર અકસ્માતમાં 1નું મોત થયુ છે. જેમાં ધર્મજ ઓવરબ્રિજ પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત થયો છે. તેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ છે. જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ નંદેસરી કંપનીના કર્મચારીઓ બસમાં સવાર હતા ત્યારે અકસ્માત થયો છે.  ટેન્કરની પાછળ કર્મચારીઓની બસની ટક્કર થઇ તારાપુર-બોરસદ હાઇવે રસ્તા ઉપર ધર્મજ ઓવરબ્રિજ ઉપર ટેન્કરની પાછળ કર્મચારીઓની બસની ટક્કર થઇ છે. જેમાં વહેલી સવારે અકસ્માત સર્જાયો છે. તેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જેમાં પેટલાદ તાલુકાના ખઢાણાના ભગતસિંહ પરમારનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તેમજ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. ધર્મજ ચોકડીથી નંદેસરી કંપનીમાં જતા કર્મચારીઓ બસમાં સવાર હતા. તેમજ ગાડીમાં 6 જ કર્મચારીઓ સવાર હતા તેથી ઓછા લોકોને ઇજાઓ પહોંચી છે. હરિ ઓર્ગેનિક કંપનીમાં રોજ નોકરી અર્થે અપડાઉન કરતા કર્મચારીઓ નંદેસરી ખાતે હરિ ઓર્ગેનિક કંપનીમાં રોજ નોકરી અર્થે અપડાઉન કરતા હતા. જેમાં આ બસનો અકસ્માત થતા રસ્તા પર ટ્રાફિકજામ થયો છે. ત્યારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિકને કન્ટ્રોલ કર્યો છે. તેમજ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Tarapur Borsad Highway પર ટેન્કર બસ વચ્ચે જોરદાર ટક્કર, અકસ્માતમાં 1નું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તારાપુર-બોરસદ હાઈવે પર અકસ્માતમાં 1નું મોત થયુ છે. જેમાં ધર્મજ ઓવરબ્રિજ પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત થયો છે. તેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ છે. જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ નંદેસરી કંપનીના કર્મચારીઓ બસમાં સવાર હતા ત્યારે અકસ્માત થયો છે.

 ટેન્કરની પાછળ કર્મચારીઓની બસની ટક્કર થઇ

તારાપુર-બોરસદ હાઇવે રસ્તા ઉપર ધર્મજ ઓવરબ્રિજ ઉપર ટેન્કરની પાછળ કર્મચારીઓની બસની ટક્કર થઇ છે. જેમાં વહેલી સવારે અકસ્માત સર્જાયો છે. તેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જેમાં પેટલાદ તાલુકાના ખઢાણાના ભગતસિંહ પરમારનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તેમજ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. ધર્મજ ચોકડીથી નંદેસરી કંપનીમાં જતા કર્મચારીઓ બસમાં સવાર હતા. તેમજ ગાડીમાં 6 જ કર્મચારીઓ સવાર હતા તેથી ઓછા લોકોને ઇજાઓ પહોંચી છે.

હરિ ઓર્ગેનિક કંપનીમાં રોજ નોકરી અર્થે અપડાઉન કરતા

કર્મચારીઓ નંદેસરી ખાતે હરિ ઓર્ગેનિક કંપનીમાં રોજ નોકરી અર્થે અપડાઉન કરતા હતા. જેમાં આ બસનો અકસ્માત થતા રસ્તા પર ટ્રાફિકજામ થયો છે. ત્યારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિકને કન્ટ્રોલ કર્યો છે. તેમજ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.