Suratમાં પ્રાણી સંગ્રહાલયને ફળ્યું દિવાળી વેકેશન, 4 દિવસમાં રૂ.21 લાખથી વધુની આવક
સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા પ્રાણી સંગ્રહાલયને દિવાળી વેકેશન ફળ્યું છે. દિવાળી વેકેશન દરમિયાન મોટા પ્રમાણમાં મુલાકાતીઓનો ધસારો સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળ્યો હતો. 4 દિવસમાં રૂ.21 લાખથી વધુની આવક નોંધાઇ છે.રાજ્યના પ્રાણી સંગ્રહાલયને દિવાળી વેકેશન ફળ્યું છે. દિવાળી-બેસતા વર્ષ પર હજારોની સંખ્યામાં મુલાકાતીઓ પ્રાણી સંગ્રહાલયમાં આવતા હોય છે. SMCને 4 દિવસમાં રૂ.21 લાખથી વધુની આવક મનપાની તિજોરીમાં મોટી આવક ઉભી થઈ દિવાળી વેકેશનને લઈ સુરતમાં તમામ એકમોમાં રજા પાડી દેવામાં આવે છે. સુરતના લોકો મોટી સંખ્યામાં હરવા ફરવા માટે જતા હોય છે. મળતી માહિતી મુજબ, SMCને ચાર દિવસમાં રૂ 21 લાખથી વધુની આવક થઇ છે. ચાર દિવસમાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત માટે 75 હજારથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા. સરથાણા ખાતે SMC સંચાલિત પ્રાણી સંગ્રહાલયથી સુરત મનપાની તીજોરીમાં મોટી આવક ઉભી થઈ છે.સુરતમાં પ્રાણી સંગ્રહાલયને ફળ્યું દિવાળી વેકેશન SMCને 4 દિવસમાં રૂ. 21 લાખથી વધુની આવક 4 દિવસમાં 75 હજારથી વધુ મુલાકાતી આવ્યા સુરત મનપાની તીજોરીમાં મોટી આવક ઉભી થઈ સરથાણામાં SMC સંચાલિત પ્રાણી સંગ્રહાલય બેસતા વર્ષના દિવસે 26 હજારથી વધુ મુલાકાતી બેસતા વર્ષે ઝૂની સૌથી વધુ આવક રૂ. 7.50 લાખ 4 દિવસ પૈકી બેસતા વર્ષના દિવસે 26 હજારથી વધુ મુલાકાતીઓએ સરથાણા પ્રાણી સંગ્રહાલય આવ્યા હતા. બેસતા વર્ષના દિવસે ઝૂની આવક સૌવથી વધુ 7.50 લાખ નોંધાય છે. ભાઈબીજ ના દિવસે પણ 20 હજાર થી વધુ લોકોએ ઝૂની મુલાકાત લીધી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા પ્રાણી સંગ્રહાલયને દિવાળી વેકેશન ફળ્યું છે. દિવાળી વેકેશન દરમિયાન મોટા પ્રમાણમાં મુલાકાતીઓનો ધસારો સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળ્યો હતો. 4 દિવસમાં રૂ.21 લાખથી વધુની આવક નોંધાઇ છે.
રાજ્યના પ્રાણી સંગ્રહાલયને દિવાળી વેકેશન ફળ્યું છે. દિવાળી-બેસતા વર્ષ પર હજારોની સંખ્યામાં મુલાકાતીઓ પ્રાણી સંગ્રહાલયમાં આવતા હોય છે. SMCને 4 દિવસમાં રૂ.21 લાખથી વધુની આવક મનપાની તિજોરીમાં મોટી આવક ઉભી થઈ દિવાળી વેકેશનને લઈ સુરતમાં તમામ એકમોમાં રજા પાડી દેવામાં આવે છે. સુરતના લોકો મોટી સંખ્યામાં હરવા ફરવા માટે જતા હોય છે. મળતી માહિતી મુજબ, SMCને ચાર દિવસમાં રૂ 21 લાખથી વધુની આવક થઇ છે. ચાર દિવસમાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત માટે 75 હજારથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા. સરથાણા ખાતે SMC સંચાલિત પ્રાણી સંગ્રહાલયથી સુરત મનપાની તીજોરીમાં મોટી આવક ઉભી થઈ છે.
સુરતમાં પ્રાણી સંગ્રહાલયને ફળ્યું દિવાળી વેકેશન
- SMCને 4 દિવસમાં રૂ. 21 લાખથી વધુની આવક
- 4 દિવસમાં 75 હજારથી વધુ મુલાકાતી આવ્યા
- સુરત મનપાની તીજોરીમાં મોટી આવક ઉભી થઈ
- સરથાણામાં SMC સંચાલિત પ્રાણી સંગ્રહાલય
- બેસતા વર્ષના દિવસે 26 હજારથી વધુ મુલાકાતી
- બેસતા વર્ષે ઝૂની સૌથી વધુ આવક રૂ. 7.50 લાખ
4 દિવસ પૈકી બેસતા વર્ષના દિવસે 26 હજારથી વધુ મુલાકાતીઓએ સરથાણા પ્રાણી સંગ્રહાલય આવ્યા હતા. બેસતા વર્ષના દિવસે ઝૂની આવક સૌવથી વધુ 7.50 લાખ નોંધાય છે. ભાઈબીજ ના દિવસે પણ 20 હજાર થી વધુ લોકોએ ઝૂની મુલાકાત લીધી હતી.