Suratમા તબીબો હડતાળ પર ઉતરતા દર્દીઓની હાલત કફોડી બની,નથી મળી રહી સારવાર

કલકત્તાની ઘટના બાદ સુરતમાં વિરોધ પ્રદર્શન SMC સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં હડતાળ જુનિયર ડોકટર્સ એસોસિયેશન એક્શનમાં કલકત્તામાં ડોકટર સાથે બનેલી ઘટનાને લઈ દેશભરમા તેના પડઘા પડયા છે,દેશભરના ડોકટરો હાલ હડતાળ પર ઉતરી ગયા છે અને સુરક્ષાને લઈ માગ કરી રહ્યાં છે,કલકત્તામાં ટ્રેઈની ડોકટર સાથે રેપ બાદ હત્યાને લઈ ડોકટરોમાં રોષ જોવા મળ્યો છે,સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ જુનિયર ડોકટરો હડતાળ પર ઉતરી જતા દર્દીઓને નથી મળી રહી સારવાર. દેશભરમાં ડોકટરોનો વિરોધ કલકત્તામાં ડોકટર સાથે બનેલી ઘટનાને વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે,સુરત,રાજકોટ,અમદાવાદમાં પણ ડોકટરો આ ઘટનાને વખોડી રહ્યાં છે,સ્થાનિક ડોકટરોએ સુરતમાં SAVE THE SAVIOURના બેનર સાથે વિરોધ કર્યો હતો અને 300થી વધુ રેસીડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા હતા.હાલમાં ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ છે અને ડોકટરો હડતાળ પર ઉતરી ગયા છે. દર્દીઓને પડી રહી છે હાલાકી સુરતમાં તબીબોની હડતાળથી દર્દીઓને હાલાકી પડી રહી છે,એકબાજુ રોગચાળો તો બીજી બાજુ તબીબોની હડતાળ સાથે સાથે સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.નાના બાળકો પણ બિમારીની ઝપેટમાં આવી ગયા છે પરંતુ ડોકટરો હડતાળ પર હોવાથી દર્દીઓને સારવાર નહી મળી રહી હોવાનો આક્ષેપ દર્દીઓ લગાવી રહ્યાં છે.હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર લેવા માટે ભીડ જામી રહી છે.પરંતુ જઉં તો કયા જઉં તેવી સ્થિતિનું સર્જન સિવિલ હોસ્પિટલમાં સુરત શહેરના તેમજ આસપાસના ગ્રામ્યના લોકો સારવાર લેવા માટે આવતા હોય છે,પરંતુ ડોકટરોના વિરોધને લઈ હાલ દર્દીઓની હાલત કફોળી બની છે.હોસ્પિટલમા એક તરફ ભીડ છે સારવાર લેવા માટે તો બીજી તરફ ડોકટરોની હડતાળ તો,આ મુદ્દે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પણ મૌન સેવી રહ્યાં છે અને કઈ પણ કહેવા માટે તૈયાર નથી.

Suratમા તબીબો હડતાળ પર ઉતરતા દર્દીઓની હાલત કફોડી બની,નથી મળી રહી સારવાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કલકત્તાની ઘટના બાદ સુરતમાં વિરોધ પ્રદર્શન
  • SMC સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં હડતાળ
  • જુનિયર ડોકટર્સ એસોસિયેશન એક્શનમાં

કલકત્તામાં ડોકટર સાથે બનેલી ઘટનાને લઈ દેશભરમા તેના પડઘા પડયા છે,દેશભરના ડોકટરો હાલ હડતાળ પર ઉતરી ગયા છે અને સુરક્ષાને લઈ માગ કરી રહ્યાં છે,કલકત્તામાં ટ્રેઈની ડોકટર સાથે રેપ બાદ હત્યાને લઈ ડોકટરોમાં રોષ જોવા મળ્યો છે,સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ જુનિયર ડોકટરો હડતાળ પર ઉતરી જતા દર્દીઓને નથી મળી રહી સારવાર.

દેશભરમાં ડોકટરોનો વિરોધ

કલકત્તામાં ડોકટર સાથે બનેલી ઘટનાને વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે,સુરત,રાજકોટ,અમદાવાદમાં પણ ડોકટરો આ ઘટનાને વખોડી રહ્યાં છે,સ્થાનિક ડોકટરોએ સુરતમાં SAVE THE SAVIOURના બેનર સાથે વિરોધ કર્યો હતો અને 300થી વધુ રેસીડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા હતા.હાલમાં ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ છે અને ડોકટરો હડતાળ પર ઉતરી ગયા છે.


દર્દીઓને પડી રહી છે હાલાકી

સુરતમાં તબીબોની હડતાળથી દર્દીઓને હાલાકી પડી રહી છે,એકબાજુ રોગચાળો તો બીજી બાજુ તબીબોની હડતાળ સાથે સાથે સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.નાના બાળકો પણ બિમારીની ઝપેટમાં આવી ગયા છે પરંતુ ડોકટરો હડતાળ પર હોવાથી દર્દીઓને સારવાર નહી મળી રહી હોવાનો આક્ષેપ દર્દીઓ લગાવી રહ્યાં છે.હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર લેવા માટે ભીડ જામી રહી છે.પરંતુ

જઉં તો કયા જઉં તેવી સ્થિતિનું સર્જન

સિવિલ હોસ્પિટલમાં સુરત શહેરના તેમજ આસપાસના ગ્રામ્યના લોકો સારવાર લેવા માટે આવતા હોય છે,પરંતુ ડોકટરોના વિરોધને લઈ હાલ દર્દીઓની હાલત કફોળી બની છે.હોસ્પિટલમા એક તરફ ભીડ છે સારવાર લેવા માટે તો બીજી તરફ ડોકટરોની હડતાળ તો,આ મુદ્દે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પણ મૌન સેવી રહ્યાં છે અને કઈ પણ કહેવા માટે તૈયાર નથી.