Surat: વૈશ્વિક મંદીની સુરતમાં વ્યાપક અસર, સેઝના એક્સપોર્ટમાં 12 કરોડથી વધુનું ગાબડું
સેઝના એક્સપોર્ટમાં 12 કરોડથી વધુનું ગાબડું પડ્યું છે. વૈશ્વિક મંદીની વ્યાપક અસર સુરતના ડાયમંડ અને જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ પર પડી ફાઈલ તસવીર. ચીન, અમેરિકા સહિત યુરોપના દેશોમાં આર્થિક મંદીની વ્યાપક અસર સુરતના ડાયમંડ, જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ પર પડી છે.ચીન, અમેરિકા સહિત યુરોપના દેશોમાં આર્થિક મંદીની વ્યાપક અસર સુરતના ડાયમંડ, જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ પર પડી છે. નાણાકીય વર્ષ 2022-23ની તુલનાએ 2023-24માં સુરતના ડાયમંડ અને જેમ્સ એન્ડ જવેલરીનું એક્સપોર્ટ 12,765 કરોડ ઘટ્યું છે.'ડાયમંડ સિટી' તરીકે સુરત વિશ્વભરમાં ખ્યાતનામ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સુરતના હીરાની સારી એવી માગ છે. સુરતમાંથી પોલિશ કરેલા હીરા આંતરરાષ્ટ્રીય બજારોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. જો કે, માગ ઘટતા સુરતનાં હીરા ઉદ્યોગમાં મંદીનો દોર પણ જોવા મળે છે, જેના કારણે હીરા કારીગર, અને ડાયમંડ વેપારીઓને ખૂબ જ માઠી અસર થાય છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, છેલ્લા 8-9 મહિનામાં 50 હજારથી વધુ હીરા કારીગરોએ નોકરી ગુમાવી છે. તેવામાં વૈશ્વિક મંદીની સુરતમાં વ્યાપક અસર જોવા મળી રહી છે. સેઝના એક્સપોર્ટમાં 12 કરોડથી વધુનું ગાબડું પડ્યું છે.'ડાયમંડ સિટી' તરીકે સુરત માથે વૈશ્વિક મંદીની વ્યાપક અસર જોવા મળી રહી છે. ચીન, અમેરિકા, યુરોપના દેશોમાં આર્થિક મંદીને કારણે સુરતના ડાયમંડ, જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ પર વૈશ્વિક મંદીની વ્યાપક અસર સર્જાઇ છે. નાણાકીય વર્ષ 2022-23ની 12,765 કરોડનો ઘટાડો નોંધાયો છે. 2024-25માં એકસપોર્ટ 30થી 40 ટકા ઓછું રહેવાનો અંદાજ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સેઝના એક્સપોર્ટમાં 12 કરોડથી વધુનું ગાબડું પડ્યું છે. વૈશ્વિક મંદીની વ્યાપક અસર સુરતના ડાયમંડ અને જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ પર પડી ફાઈલ તસવીર. ચીન, અમેરિકા સહિત યુરોપના દેશોમાં આર્થિક મંદીની વ્યાપક અસર સુરતના ડાયમંડ, જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ પર પડી છે.
ચીન, અમેરિકા સહિત યુરોપના દેશોમાં આર્થિક મંદીની વ્યાપક અસર સુરતના ડાયમંડ, જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ પર પડી છે. નાણાકીય વર્ષ 2022-23ની તુલનાએ 2023-24માં સુરતના ડાયમંડ અને જેમ્સ એન્ડ જવેલરીનું એક્સપોર્ટ 12,765 કરોડ ઘટ્યું છે.
'ડાયમંડ સિટી' તરીકે સુરત વિશ્વભરમાં ખ્યાતનામ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સુરતના હીરાની સારી એવી માગ છે. સુરતમાંથી પોલિશ કરેલા હીરા આંતરરાષ્ટ્રીય બજારોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. જો કે, માગ ઘટતા સુરતનાં હીરા ઉદ્યોગમાં મંદીનો દોર પણ જોવા મળે છે, જેના કારણે હીરા કારીગર, અને ડાયમંડ વેપારીઓને ખૂબ જ માઠી અસર થાય છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, છેલ્લા 8-9 મહિનામાં 50 હજારથી વધુ હીરા કારીગરોએ નોકરી ગુમાવી છે. તેવામાં વૈશ્વિક મંદીની સુરતમાં વ્યાપક અસર જોવા મળી રહી છે. સેઝના એક્સપોર્ટમાં 12 કરોડથી વધુનું ગાબડું પડ્યું છે.
'ડાયમંડ સિટી' તરીકે સુરત માથે વૈશ્વિક મંદીની વ્યાપક અસર જોવા મળી રહી છે. ચીન, અમેરિકા, યુરોપના દેશોમાં આર્થિક મંદીને કારણે સુરતના ડાયમંડ, જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ પર વૈશ્વિક મંદીની વ્યાપક અસર સર્જાઇ છે. નાણાકીય વર્ષ 2022-23ની 12,765 કરોડનો ઘટાડો નોંધાયો છે. 2024-25માં એકસપોર્ટ 30થી 40 ટકા ઓછું રહેવાનો અંદાજ છે.