Suratમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, તંત્રની પોલ ફરી ખુલી

સુરત શહેરમાં પણ લાંબા વિરામ બાદ આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે તંત્રની પોલ ફરી એક વખત ખુલી ગઈ છે.શહેરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી ઉલ્લેખનીય છે કે સુરતમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે અને શહેરના ઉધના, કૈલાશ નગર, કતારગામ, પારલે પોઈન્ટ વિસ્તાર અને નવી સિવિલમાં પાણી ભરાયા છે. શહેરની નવી સિવિલના જૂના બિલ્ડિંગમાં પાણી ભરાયા છે. જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ પાણી ભરાયા છે, જેના કારણે ઓપીડીમાં પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે 

Suratમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, તંત્રની પોલ ફરી ખુલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં પણ લાંબા વિરામ બાદ આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે તંત્રની પોલ ફરી એક વખત ખુલી ગઈ છે.

શહેરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી

ઉલ્લેખનીય છે કે સુરતમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે અને શહેરના ઉધના, કૈલાશ નગર, કતારગામ, પારલે પોઈન્ટ વિસ્તાર અને નવી સિવિલમાં પાણી ભરાયા છે. શહેરની નવી સિવિલના જૂના બિલ્ડિંગમાં પાણી ભરાયા છે. જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ પાણી ભરાયા છે, જેના કારણે ઓપીડીમાં પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 


સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે