ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ

Apr 8, 2026 - 00:00
ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

GSRTC Online Passenger Pass Service: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેક્નિકલ કારણોસર જે ઓનલાઈન પાસ સેવા સ્થગિત કરવામાં આવી હતી, તેને હવે નિગમના ઇનહાઉસ સોફ્ટવેર દ્વારા અપગ્રેડ કરીને ફરીથી કાર્યરત કરવામાં આવી છે. આ સુવિધાથી ખાસ કરીને નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ, જેઓ દૈનિક અપ-ડાઉન કરે છે, તેઓને મોટી રાહત મળશે.

આ નવી સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ:

• ડિજિટલ પેમેન્ટની સુવિધા: હવે મુસાફરો પોતાના પાસનું પેમેન્ટ ક્યુઆર (QR) કોડ સ્કેન કરીને ઓનલાઈન માધ્યમથી ખૂબ જ સરળતાથી કરી શકશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0