ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, રાજ્ય સરકારે DAમાં 4 ટકાનો કર્યો વધારો, સત્તાવાર રીતે થશે જાહેરાત

GSRTC Employees DA:  ગુજરાતમાં એસટી નિગમના કર્મચારીઓને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યના એસટીના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હોવાની વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે. જેથી હવે એસટી નિગમના કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે. જેને લઈને આગામી સમયમાં સરકાર દ્વારા સત્તાવારા આદેશ જાહેર કરાશે.ગુજરાતમાં GSRTC નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે.

ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, રાજ્ય સરકારે DAમાં 4 ટકાનો કર્યો વધારો, સત્તાવાર રીતે થશે જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


GSRTC Employees DA:  ગુજરાતમાં એસટી નિગમના કર્મચારીઓને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યના એસટીના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હોવાની વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે. જેથી હવે એસટી નિગમના કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે. જેને લઈને આગામી સમયમાં સરકાર દ્વારા સત્તાવારા આદેશ જાહેર કરાશે.

ગુજરાતમાં GSRTC નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે.