Samakhiali-ગાંધીધામ સેક્શનના ભીમાસર સ્ટેશન પર નોન ઈન્ટરલોકિંગ કામને લીધે કેટલીક ટ્રેનો રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર સામાખ્યાળી-ગાંધીધામ સેક્શનના ભીમાસર સ્ટેશન પર AFTPL સાઈડિંગની નૉન ઈન્ટરલોકિંગ કનેક્ટિવિટીના કમીશનીંગ કામ માટે બ્લોકને લીધે કેટલીક ટ્રેનો રદ રહેશે.
આ ટ્રેનો રદ ટ્રેનો
1. 29 મે 2025 ની ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ
2. 30 મે 2025 ની ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ
3. 28 અને 29 મે 2025 ની ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ
4. 29 અને 30 મે 2025 ની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ
5. 29 અને 30 મે 2025 ની ટ્રેન નં. 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ
6. 29 અને 30 મે 2025 ની ટ્રેન નંબર 09446/09445 ભુજ-રાજકોટ-ભુજ સ્પેશિયલ
રાજકોટ ડિવિઝનમાં બ્લોકના કારણે વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેનનું સમયપત્રક બદલાયું
રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં આવેલા બ્રિજ નંબર 225 ના ગર્ડર ફરીથી લગાવવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 28.05.2025 ના રોજ વેરાવળથી તેના નિર્ધારિત સમય 7:30 વાગ્યાને બદલે 1 કલાક 15 મિનિટ મોડી એટલે કે 8:45 વાગ્યે ઉપડશે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
What's Your Reaction?






