Raksha Bandhan 2024 : બજારમાં સોના-ચાંદીની રાખડીઓની થઈ રહી છે ધૂમ ખરીદી
સમગ્ર ભારતમાં આવતીકાલે રક્ષાબંધનની થશે ઉજવણી સોના અને ચાંદીની રાખડીનું બજારમાં થઈ રહ્યું છે વેચાણ રક્ષાબંધનના આગલા દિવસે રાખડીની ખરીદી કરવા લોકો ઉમટયા રક્ષાબંધનના તહેવારને હવે એક જ દિવસ બાકી રહ્યો છે.ત્યારે બજારમાં સોના-ચાંદીની રાખડીઓની ધૂમ ખરીદી થઇ રહી છે.રક્ષાબંધનમાં અવનવી રાખડીઓ નો પણ અનેરો ક્રેઈઝ જોવા મળી રહ્યો છે.ત્યારે સોનાના ભાવ આસમાને હોવા છતાં બેહનો પોતાના ભાઈ માટે સોનાની રાખડીની ખરીદી રહી છે. સોનાની રાખડીની ખરીદી સોનાની રાખડીઓ આ વખતે આકર્ષણનું કેન્દ્ર રહી છે,રક્ષાબંધનના તહેવારના આડે હવે માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલો સમય બાકી રહ્યો છે ત્યારે રાખડીની અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાઇટી રાખડી બજારમાં ભારે આકર્ષણ જમાવી રહી છે.અવનવી ડિઝાઇન્સમાં મળતી સોના-ચાંદીની રાખડીનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.ત્યારે ચાંદીની રાખડી 300 રૂ થી શરૂ થઈને 7 હજાર રૂપિયા સુધી મળે છે,ત્યારે સોનાની રાખડીઓની કિંમત રૂ. 10000 થી લઇને રૂ.75000 સુધીની હોય છે. ભાઈની રક્ષા માટે બંધાય છે રાખડી રક્ષાબંધનના પાવન પર્વમાં અગાઉ બહેનો ભાઇને સુતરની દોરી બાંધીને રાખડીના પ્રતિકરૂપે બાંધતી હતી પરંતુ બદલાતાં જતાં સમય પ્રમાણે,રાખડીઓમાં પણ હવે અવનવી વેરાઇટીઝ બજારમાં ઉપલબ્ધ થઇ રહી છે.સમય બદલાયો અને રક્ષાબંધનમાં રાખડીઓના સ્વરૂપો પણ બદલાતા ગયા.આજે બજારમાં જુદા જુદા પ્રકારની રાખડીઓ મળવા લાગી છે.અગાઉના સમયમાં રાખડીના ગોટા મળતાં હતા.પરંતુ આજના સમયમાં અને હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને વેપારીઓ પણ ફેન્સી રાખડીઓને બજારમાં વેચાણ અર્થે મુકી રહ્યાં છે. મોંઘવારીની અસર રાખડી પર નહી શહેરમાં પણ આ બદલાતાં સમય પ્રમાણે અવનવી રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે.મોંઘવારીની અસર આ વર્ષે રાખડીઓ પર જોવા નથી મળી.બજારમાં આ વર્ષે કસ્ટમાઇઝ્ડ રાખડીઓ ધૂમ મચાવી રહી છે.જેમાં ભાઈના નામ વાળી,રેઝિન આર્ટ વાળી એવિલ આઈ અને મોતીની રાખડીમી માંગ વધુ જોવા મળી રહી છે,રક્ષાબંધનની ઉજવણી પર્વ અગાઉ શહેરના બજારોમાં પણ નગરજનો ઉત્સાહપૂર્વક અવનવી રાખડીઓની ખરીદી કરી રહ્યાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સમગ્ર ભારતમાં આવતીકાલે રક્ષાબંધનની થશે ઉજવણી
- સોના અને ચાંદીની રાખડીનું બજારમાં થઈ રહ્યું છે વેચાણ
- રક્ષાબંધનના આગલા દિવસે રાખડીની ખરીદી કરવા લોકો ઉમટયા
રક્ષાબંધનના તહેવારને હવે એક જ દિવસ બાકી રહ્યો છે.ત્યારે બજારમાં સોના-ચાંદીની રાખડીઓની ધૂમ ખરીદી થઇ રહી છે.રક્ષાબંધનમાં અવનવી રાખડીઓ નો પણ અનેરો ક્રેઈઝ જોવા મળી રહ્યો છે.ત્યારે સોનાના ભાવ આસમાને હોવા છતાં બેહનો પોતાના ભાઈ માટે સોનાની રાખડીની ખરીદી રહી છે.
સોનાની રાખડીની ખરીદી
સોનાની રાખડીઓ આ વખતે આકર્ષણનું કેન્દ્ર રહી છે,રક્ષાબંધનના તહેવારના આડે હવે માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલો સમય બાકી રહ્યો છે ત્યારે રાખડીની અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાઇટી રાખડી બજારમાં ભારે આકર્ષણ જમાવી રહી છે.અવનવી ડિઝાઇન્સમાં મળતી સોના-ચાંદીની રાખડીનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.ત્યારે ચાંદીની રાખડી 300 રૂ થી શરૂ થઈને 7 હજાર રૂપિયા સુધી મળે છે,ત્યારે સોનાની રાખડીઓની કિંમત રૂ. 10000 થી લઇને રૂ.75000 સુધીની હોય છે.
ભાઈની રક્ષા માટે બંધાય છે રાખડી
રક્ષાબંધનના પાવન પર્વમાં અગાઉ બહેનો ભાઇને સુતરની દોરી બાંધીને રાખડીના પ્રતિકરૂપે બાંધતી હતી પરંતુ બદલાતાં જતાં સમય પ્રમાણે,રાખડીઓમાં પણ હવે અવનવી વેરાઇટીઝ બજારમાં ઉપલબ્ધ થઇ રહી છે.સમય બદલાયો અને રક્ષાબંધનમાં રાખડીઓના સ્વરૂપો પણ બદલાતા ગયા.આજે બજારમાં જુદા જુદા પ્રકારની રાખડીઓ મળવા લાગી છે.અગાઉના સમયમાં રાખડીના ગોટા મળતાં હતા.પરંતુ આજના સમયમાં અને હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને વેપારીઓ પણ ફેન્સી રાખડીઓને બજારમાં વેચાણ અર્થે મુકી રહ્યાં છે.
મોંઘવારીની અસર રાખડી પર નહી
શહેરમાં પણ આ બદલાતાં સમય પ્રમાણે અવનવી રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે.મોંઘવારીની અસર આ વર્ષે રાખડીઓ પર જોવા નથી મળી.બજારમાં આ વર્ષે કસ્ટમાઇઝ્ડ રાખડીઓ ધૂમ મચાવી રહી છે.જેમાં ભાઈના નામ વાળી,રેઝિન આર્ટ વાળી એવિલ આઈ અને મોતીની રાખડીમી માંગ વધુ જોવા મળી રહી છે,રક્ષાબંધનની ઉજવણી પર્વ અગાઉ શહેરના બજારોમાં પણ નગરજનો ઉત્સાહપૂર્વક અવનવી રાખડીઓની ખરીદી કરી રહ્યાં છે.