Rajkot: TRP અગ્નિકાંડ બાદ નવરાત્રી આયોજકો માટે નિયમો અગ્નિપરીક્ષા બનશે

TRP અગ્નિકાંડ બાદ રાજકોટમાં પ્રથમ નવરાત્રી યોજાવા જઇ રહી છે. જેમાં નવરાત્રી આયોજકો માટે નિયમો અગ્નિપરીક્ષા બનશે. લોકમેળા વિવાદ બાદ નવરાત્રીના નિયમોમાં ફેરફાર કરાયો છે. આયોજકો માટે અલગ અલગ નિયમોનો ઉમેરો કરાયો છે. ખાનગી આયોજકો દ્વારા સોગંધનામા રજૂ કરવા પડશે. સ્ટ્રક્ચર સ્ટેબિલીટી સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે. ફાયર, ઈલેક્ટ્રીક સાધનોના પ્રમાણપત્રો લેવા પડશે ફાયર, ઈલેક્ટ્રીક સાધનોના પ્રમાણપત્રો લેવા પડશે. તેમજ ખાણીપીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેકટરની મંજૂરી જરૂરી છે. તેમજ એમ્બ્યુલન્સ અને ડોકટર સ્થળ પર હાજર રાખવા પડશે. જેમાં CCTV સાથે સિક્યુરિટી પણ ફરજિયાત રાખવી પડશે. તેમજ સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ ચલાવવામાં આવશે નહિ. તેમજ આયોજકોની આયોજન અંગે જવાબદારી નક્કી કરાશે. માર્ગ અને મકાન વિભાગ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલીટી સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે. તેમજ નવરાત્રી મેદાનમાં ખાણી પીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેકટરની મંજુરી લેવી જરૂરી છે.લોકોની સુરક્ષા મામલે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહિ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ અને ડોકટર સ્થળ પર હાજર રાખવાના રહેશે. તેમજ CCTV ફરજિયાત રાખવા સાથે સિક્યુરિટી સાથે કોન્ટ્રાક્ટ પણ રજૂ કરવાનો રહેશે. ખેલૈયાઓની સુરક્ષાને લઈ કોઈ બાંધછોડ ચલાવવામાં આવશે નહિ. આયોજકોની આયોજન અંગે જવાબદારી નક્કી કરવામાં આવશે તેથી કોઇપણ કાર્યવાહી જેતે જવાબદાર હશે તેના પર કરવામાં આવશે. જેમાં આ વખતે નવરાત્રીમાં આયોજકો માટે ગરબાનું આયોજન કરવુ અઘરુ પડશે. પણ તંત્ર દ્વારા લોકોની સુરક્ષા મામલે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહિ.

Rajkot: TRP અગ્નિકાંડ બાદ નવરાત્રી આયોજકો માટે નિયમો અગ્નિપરીક્ષા બનશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

TRP અગ્નિકાંડ બાદ રાજકોટમાં પ્રથમ નવરાત્રી યોજાવા જઇ રહી છે. જેમાં નવરાત્રી આયોજકો માટે નિયમો અગ્નિપરીક્ષા બનશે. લોકમેળા વિવાદ બાદ નવરાત્રીના નિયમોમાં ફેરફાર કરાયો છે. આયોજકો માટે અલગ અલગ નિયમોનો ઉમેરો કરાયો છે. ખાનગી આયોજકો દ્વારા સોગંધનામા રજૂ કરવા પડશે. સ્ટ્રક્ચર સ્ટેબિલીટી સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે.

ફાયર, ઈલેક્ટ્રીક સાધનોના પ્રમાણપત્રો લેવા પડશે

ફાયર, ઈલેક્ટ્રીક સાધનોના પ્રમાણપત્રો લેવા પડશે. તેમજ ખાણીપીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેકટરની મંજૂરી જરૂરી છે. તેમજ એમ્બ્યુલન્સ અને ડોકટર સ્થળ પર હાજર રાખવા પડશે. જેમાં CCTV સાથે સિક્યુરિટી પણ ફરજિયાત રાખવી પડશે. તેમજ સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ ચલાવવામાં આવશે નહિ. તેમજ આયોજકોની આયોજન અંગે જવાબદારી નક્કી કરાશે. માર્ગ અને મકાન વિભાગ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલીટી સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે. તેમજ નવરાત્રી મેદાનમાં ખાણી પીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેકટરની મંજુરી લેવી જરૂરી છે.

લોકોની સુરક્ષા મામલે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહિ

ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ અને ડોકટર સ્થળ પર હાજર રાખવાના રહેશે. તેમજ CCTV ફરજિયાત રાખવા સાથે સિક્યુરિટી સાથે કોન્ટ્રાક્ટ પણ રજૂ કરવાનો રહેશે. ખેલૈયાઓની સુરક્ષાને લઈ કોઈ બાંધછોડ ચલાવવામાં આવશે નહિ. આયોજકોની આયોજન અંગે જવાબદારી નક્કી કરવામાં આવશે તેથી કોઇપણ કાર્યવાહી જેતે જવાબદાર હશે તેના પર કરવામાં આવશે. જેમાં આ વખતે નવરાત્રીમાં આયોજકો માટે ગરબાનું આયોજન કરવુ અઘરુ પડશે. પણ તંત્ર દ્વારા લોકોની સુરક્ષા મામલે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહિ.