Rajkot TRP-Game Zone: મનસુખ સાગઠિયાના પરિવારજનોએ કરી જામીન અરજી
દિલીપ સાગઠિયા, ભાવના સાગઠિયા, કેયુરે કરી અરજી સાગઠિયાની મિલ્કતો તેના ભાઈ, પુત્ર, પત્નીના નામે જામીન અરજી અંગે 21 ઓગસ્ટના રોજ સુનાવણી રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઑફિસર મનસુખ સાગઠિયાની રાજકોટના TRP ગેમ ઝોનના ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં ન લેવાં અને ફરજમાં બેદરકારી દાખવવા મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી. સાગઠિયાના પરિવારજનોએ જામીન અરજી મૂકેલ છે. જેની સુનાવણી તા. 21 ઓગસ્ટના રોજ રાખવામાં આવેલ છે. મનસુખ સાગઠિયાના પરિવારજનોએ આગોતરા જામીન અરજી કરી છે. સાગઠિયાના ભાઇ દિલીપ સાગઠિયા,તેની પત્નિ ભાવના સાગઠિયા અને પુત્ર કેયુર સાગઠિયાએ આગોતરા જામીન અરજી કરી છે. એસીબીએ તમામને જવાબ આપવા માટે બોલાવતા કરી આગોતરા જામીન અરજી કરી હતી. જેની વધુ સુનાવણી ૨૧ ઓગસ્ટના રોજ યોજાશે. સાગઠિયાની અપ્રમાણસર મિલ્કતો તેના ભાઇ, પુત્ર અને પત્નિના નામે છે. અપ્રમાસર મિલ્કતના ગુનામાં એસીબીએ સાગઠિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને હાલમાં સાગઠિયા જેલમાં છે. મનસુખ સાગઠિયા ફરી વિવાદમાં સપડાયા છે આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે મનસુખ સાગઠિયાને રાખડી બાંધવા માટે તેમના બહેનો આવેલ હતા. જે દરમિયાન તેમના બહેને સાગઠિયાને ચિઠ્ઠી આપી હતી. જે પોલીસના નજરમાં આવી ગયું હતુ અને ચિઠ્ઠી પાછી આપી દીધી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- દિલીપ સાગઠિયા, ભાવના સાગઠિયા, કેયુરે કરી અરજી
- સાગઠિયાની મિલ્કતો તેના ભાઈ, પુત્ર, પત્નીના નામે
- જામીન અરજી અંગે 21 ઓગસ્ટના રોજ સુનાવણી
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઑફિસર મનસુખ સાગઠિયાની રાજકોટના TRP ગેમ ઝોનના ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં ન લેવાં અને ફરજમાં બેદરકારી દાખવવા મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી. સાગઠિયાના પરિવારજનોએ જામીન અરજી મૂકેલ છે. જેની સુનાવણી તા. 21 ઓગસ્ટના રોજ રાખવામાં આવેલ છે.
મનસુખ સાગઠિયાના પરિવારજનોએ આગોતરા જામીન અરજી કરી છે. સાગઠિયાના ભાઇ દિલીપ સાગઠિયા,તેની પત્નિ ભાવના સાગઠિયા અને પુત્ર કેયુર સાગઠિયાએ આગોતરા જામીન અરજી કરી છે. એસીબીએ તમામને જવાબ આપવા માટે બોલાવતા કરી આગોતરા જામીન અરજી કરી હતી. જેની વધુ સુનાવણી ૨૧ ઓગસ્ટના રોજ યોજાશે. સાગઠિયાની અપ્રમાણસર મિલ્કતો તેના ભાઇ, પુત્ર અને પત્નિના નામે છે. અપ્રમાસર મિલ્કતના ગુનામાં એસીબીએ સાગઠિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને હાલમાં સાગઠિયા જેલમાં છે.
મનસુખ સાગઠિયા ફરી વિવાદમાં સપડાયા છે
આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે મનસુખ સાગઠિયાને રાખડી બાંધવા માટે તેમના બહેનો આવેલ હતા. જે દરમિયાન તેમના બહેને સાગઠિયાને ચિઠ્ઠી આપી હતી. જે પોલીસના નજરમાં આવી ગયું હતુ અને ચિઠ્ઠી પાછી આપી દીધી હતી.