PSI અને PIની બદલીના પરિપત્રનો મુદ્દો, ડીજીપી વિકાસ સહાયે કરી સ્પષ્ટતા
નવી કમિશનર કચેરીમાં આજે રાજ્યની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈડ્રગ્સ અને સાયબર ક્રાઈમના વિષય પર પણ ભાર મુકવામાં આવ્યો સાયબર ક્રાઈમ હેઠળ કુલ 2 લાખ 27 હજાર બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ થયા હતા અમદાવાદના શાહીબાગમાં નવી કમિશનર કચેરીમાં આજે રાજ્યની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં DGP વિકાસ સહાય સાથે 4 CP અને 9 રેન્જ આઈજી ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ જિલ્લાઓની પોલીસની કામગીરીની ક્રાઈમ કોન્ફરન્સમાં ચર્ચા થઈ હતી. મહિલા અને બાળ સુરક્ષા અને સાયબર ક્રાઈમ બાબતે આ કોન્ફરન્સમાં ખાસ ચર્ચા થઈ ક્રાઈમ રેટનો ઘટાડો કઈ રીતે થાય તે અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. મહિલા અને બાળ સુરક્ષા અને સાયબર ક્રાઈમ બાબતે આ કોન્ફરન્સમાં ખાસ ચર્ચા થઈ હતી. સાથે જ ડ્રગ્સ અને સાયબર ક્રાઈમના વિષય પર પણ ભાર મુકવામાં આવ્યો હતો. દરેક પોલીસ સ્ટેશનમાં એક સાયબર એક્સપર્ટની નિમણુક કરવામાં આવી છે. એક મહિનામાં 2 લાખ 15 હજાર બેન્ક એકાઉન્ટ્સ અનફ્રીઝ કરવામાં આવ્યા ગુજરાતમાં અલગ અલગ સાયબર ક્રાઈમ હેઠળ કુલ 2 લાખ 27 હજાર બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ થયા હતા, જેમાં એક મહિનામાં 2 લાખ 15 હજાર બેન્ક એકાઉન્ટ્સ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. હાલમાં જ વાયરલ થયેલા ગૃહ વિભાગના પીએસઆઈ અને પીઆઈની નજીકના રેન્જમાં બદલી બાબતે પ્રશ્ન પુછવામાં આવતા DGP વિકાસ સહાયે કહ્યું હતું કે આવો કોઈ પરિપત્ર ન હોવાની સ્પષ્ટતા કરી હતી. PSI અને PIની બદલીના પરિપત્રનો મુદ્દો, ડીજીપી વિકાસ સહાયે કરી સ્પષ્ટતા PSI અને PIની બદલીનો પરિપત્ર વાયરલ થવાના મુદ્દે ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આવો કોઈ પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા પીએસઆઈ કે પીઆઈ તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહીં તેવો પરિપત્ર થોડા સમય પહેલા વાયરલ થયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- નવી કમિશનર કચેરીમાં આજે રાજ્યની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
- ડ્રગ્સ અને સાયબર ક્રાઈમના વિષય પર પણ ભાર મુકવામાં આવ્યો
- સાયબર ક્રાઈમ હેઠળ કુલ 2 લાખ 27 હજાર બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ થયા હતા
અમદાવાદના શાહીબાગમાં નવી કમિશનર કચેરીમાં આજે રાજ્યની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં DGP વિકાસ સહાય સાથે 4 CP અને 9 રેન્જ આઈજી ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ જિલ્લાઓની પોલીસની કામગીરીની ક્રાઈમ કોન્ફરન્સમાં ચર્ચા થઈ હતી.
મહિલા અને બાળ સુરક્ષા અને સાયબર ક્રાઈમ બાબતે આ કોન્ફરન્સમાં ખાસ ચર્ચા થઈ
ક્રાઈમ રેટનો ઘટાડો કઈ રીતે થાય તે અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. મહિલા અને બાળ સુરક્ષા અને સાયબર ક્રાઈમ બાબતે આ કોન્ફરન્સમાં ખાસ ચર્ચા થઈ હતી. સાથે જ ડ્રગ્સ અને સાયબર ક્રાઈમના વિષય પર પણ ભાર મુકવામાં આવ્યો હતો. દરેક પોલીસ સ્ટેશનમાં એક સાયબર એક્સપર્ટની નિમણુક કરવામાં આવી છે.
એક મહિનામાં 2 લાખ 15 હજાર બેન્ક એકાઉન્ટ્સ અનફ્રીઝ કરવામાં આવ્યા
ગુજરાતમાં અલગ અલગ સાયબર ક્રાઈમ હેઠળ કુલ 2 લાખ 27 હજાર બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ થયા હતા, જેમાં એક મહિનામાં 2 લાખ 15 હજાર બેન્ક એકાઉન્ટ્સ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. હાલમાં જ વાયરલ થયેલા ગૃહ વિભાગના પીએસઆઈ અને પીઆઈની નજીકના રેન્જમાં બદલી બાબતે પ્રશ્ન પુછવામાં આવતા DGP વિકાસ સહાયે કહ્યું હતું કે આવો કોઈ પરિપત્ર ન હોવાની સ્પષ્ટતા કરી હતી.
PSI અને PIની બદલીના પરિપત્રનો મુદ્દો, ડીજીપી વિકાસ સહાયે કરી સ્પષ્ટતા
PSI અને PIની બદલીનો પરિપત્ર વાયરલ થવાના મુદ્દે ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આવો કોઈ પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા પીએસઆઈ કે પીઆઈ તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહીં તેવો પરિપત્ર થોડા સમય પહેલા વાયરલ થયો હતો.