PM Modi Live: PM મોદીએ 8 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું
રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે જેમાં વરસાદ ન હોવાથી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે તેમજ દિલ્હીમાં 1 જાન્યુઆરીથી 10 સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના કુલ 675 કેસ નોંધાયા તથા અંબાજીના મેળામાં બાળ સહાયતા કેન્દ્ર દ્વારા વિખુટા પડેલા 42 બાળકોનું પુનઃમિલન કરાયું તથા વડાપ્રધાનના હસ્તે 8 હાજર કરોડના વિકાસના કાર્યોને વેગ અપાશે આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -