Patan: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ભોજનમાં દેડકો નીકળ્યો

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં આવેલ કુમાર છાત્રાલયનાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. કુમાર છાત્રાલયમાં જમવાની થાળીમાં દેડકો પીરસવામાં આવતા વિદ્યાર્થીઓ આકરા પાણીએ થયા હતા. વિદ્યાર્થીઓએ પોતાની થાળીમાં બપોરના જમવામાં દેડકો પીરસવાના ફોટા પાડી કર્યા વાયરલ કર્યા હતા. આદિજાતિ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓને અવારનવાર હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવી રહ્યાંની ફરિયાદ થઈ રહી છે. જોકે આજે ભોજનમાં પીરસવામાં આવેલ થાળીમાં વટાણાની સબ્જીમાં દેડકો નીકળતા વિદ્યાર્થીઓમાં સંચાલકો સામે રોષની લાગણી જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ જમવાનો કર્યો બહિષ્કાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યુનિવર્સિટીથી પાટણ જિલ્લા કલેકટર કચેરી સુધી પોતાની રજુઆત કરવા દોડી ગયા હતા.

Patan: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ભોજનમાં દેડકો નીકળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં આવેલ કુમાર છાત્રાલયનાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. કુમાર છાત્રાલયમાં જમવાની થાળીમાં દેડકો પીરસવામાં આવતા વિદ્યાર્થીઓ આકરા પાણીએ થયા હતા. વિદ્યાર્થીઓએ પોતાની થાળીમાં બપોરના જમવામાં દેડકો પીરસવાના ફોટા પાડી કર્યા વાયરલ કર્યા હતા.


આદિજાતિ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓને અવારનવાર હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવી રહ્યાંની ફરિયાદ થઈ રહી છે. જોકે આજે ભોજનમાં પીરસવામાં આવેલ થાળીમાં વટાણાની સબ્જીમાં દેડકો નીકળતા વિદ્યાર્થીઓમાં સંચાલકો સામે રોષની લાગણી જોવા મળી હતી.

વિદ્યાર્થીઓએ જમવાનો કર્યો બહિષ્કાર

વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યુનિવર્સિટીથી પાટણ જિલ્લા કલેકટર કચેરી સુધી પોતાની રજુઆત કરવા દોડી ગયા હતા.