Padra તાલુકામાંથી બે દિવસમાં 793અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરાયું

છેવાડાના ચાર ગામમાંથી હજી પણ પૂરના પાણી ઓસર્યા નથીઅનેક ગામોના કોઝવે પાણીમાં ગરકાવ : ધીમી ગતિએ ઓસરતા પાણી અસરગ્રસ્તો માટે SDRFની ટીમ દ્વારા સ્થળાંતરની કાર્યવાહી કરાઈ હતી. પાદરાના છેવાડાના ગામ પાસેથી પસાર થતા ગામ હુસેપુર, મેઢાદ, વીરપુર , કોઠવાળા ગામોમાંથી હજી સુધી પુરના પાણી ઓસર્યા નથી અને અનેક ગામોના કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. હાલ મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ જ્યા પાણી ભરાયા છે ત્યાં ધીમી ગતિએ ઓસરે છે. પાદરાના મેઢાદથી હુસેપુર અને કોઠવાડાના અસરગ્રસ્તો માટે SDRFની ટીમ બોટમાં ફૂડ પેકેટ સાથે અસરગ્રસ્ત લોકોને પહોચાડવાની કામગીરી કરી રહી છે. હૂસેપુર ગામના નીચાણવાળા વિસ્તારમાં ફ્સાયેલા 25 લોકોને SDRF દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પાદરા કરજણ રોડ કોઠવાડા ગામ પાસેથી પસાર થતા પુલ ઉપરથી પાણી પસાર થતા તે રસ્તાઓને બંધ કરવામાં આવ્યો હતો. કોઠવાડા ગામેથી 110 લોકો, વીરપુર ગામેથી 180 લોકો, મેઢાદમાંથી 380 લોકો, હુસેપુર ગામમાંથી 123 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું આમ પાદરા તાલુકામાંથી બે દિવસમાં 793 લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે. ઢાઢરમાં પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ મગરની દહેશત લોકોને સતાવી રહી છે.

Padra તાલુકામાંથી બે દિવસમાં 793અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેવાડાના ચાર ગામમાંથી હજી પણ પૂરના પાણી ઓસર્યા નથી
  • અનેક ગામોના કોઝવે પાણીમાં ગરકાવ : ધીમી ગતિએ ઓસરતા પાણી
  • અસરગ્રસ્તો માટે SDRFની ટીમ દ્વારા સ્થળાંતરની કાર્યવાહી કરાઈ હતી.

પાદરાના છેવાડાના ગામ પાસેથી પસાર થતા ગામ હુસેપુર, મેઢાદ, વીરપુર , કોઠવાળા ગામોમાંથી હજી સુધી પુરના પાણી ઓસર્યા નથી અને અનેક ગામોના કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. હાલ મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ જ્યા પાણી ભરાયા છે ત્યાં ધીમી ગતિએ ઓસરે છે.

પાદરાના મેઢાદથી હુસેપુર અને કોઠવાડાના અસરગ્રસ્તો માટે SDRFની ટીમ બોટમાં ફૂડ પેકેટ સાથે અસરગ્રસ્ત લોકોને પહોચાડવાની કામગીરી કરી રહી છે. હૂસેપુર ગામના નીચાણવાળા વિસ્તારમાં ફ્સાયેલા 25 લોકોને SDRF દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પાદરા કરજણ રોડ કોઠવાડા ગામ પાસેથી પસાર થતા પુલ ઉપરથી પાણી પસાર થતા તે રસ્તાઓને બંધ કરવામાં આવ્યો હતો. કોઠવાડા ગામેથી 110 લોકો, વીરપુર ગામેથી 180 લોકો, મેઢાદમાંથી 380 લોકો, હુસેપુર ગામમાંથી 123 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું આમ પાદરા તાલુકામાંથી બે દિવસમાં 793 લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે. ઢાઢરમાં પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ મગરની દહેશત લોકોને સતાવી રહી છે.