LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને છે રોજ

Mar 28, 2026 - 22:00
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને છે રોજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gandhinagar News: દેશભરમાં જ્યારે રાંધણ ગેસ (LPG)ના ભાવ અને તેની ઉપલબ્ધતાને લઈને ચર્ચાઓ ચાલતી હોય છે, ત્યારે ગાંધીનગર પાસે આવેલા અડાલજની એક શૈક્ષણિક સંસ્થાએ આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધી કાઢ્યો છે. અડાલજની શ્રીમતી માણેકબા વિનય વિહાર સંસ્થા આજે રસોઈ ગેસ મામલે સંપૂર્ણપણે 'આત્મનિર્ભર' બની ગઈ છે, જેને LPGની તંગીની કોઈ અસર થતી નથી.

મહિને 30 સિલિન્ડરની બચત અને 'ઝીરો' ગેસ બિલ

અડાલજમાં વસુમતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ સંકુલમાં 250 જેટલી વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહે છે. સામાન્ય રીતે આટલી મોટી સંખ્યામાં રસોઈ બનાવવા માટે મહિને આશરે 30 જેટલા LPG સિલિન્ડરની જરૂર પડે, પરંતુ આ સંસ્થા અત્યારે એક પણ સિલિન્ડર વાપરતી નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0