Kutch: વ્યાજખોર રીયા ગોસ્વામી અને તેના ભાઈ-બહેનના રિમાન્ડ મંજૂર
પૂર્વ કચ્છની વ્યાજખોર લેડી માફિયાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી અંજારમાં વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં આંતક મચાવનારા ત્રણ ભાઈબહેન રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.ત્રણ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર ત્યારે આ ત્રણ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રિયા ગોસ્વામી, તેજસ ગોસ્વામી અને આરતી ગોસ્વામી સામે અનેક ગુનાઓ દાખલ થયેલા છે. તમને જણાવી દઈએ કે અંજારની વ્યાજખોર લેડી માફિયા રિયા અને તેના ભાઈ-બહેન સામે પૂર્વ કચ્છ પોલીસે મોટી કાર્યવાહી કરી હતી અને લાંબા સમયથી અંજારમાં વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં આંતક મચાવનારા ત્રણ ભાઈબહેનને GUJCTOC એક્ટમાં પોલીસે ફીટ કર્યા હતા. રિયા ગોસ્વામી, તેજસ ગોસ્વામી અને આરતી ગોસ્વામી સામે અનેક ગુનાઓ અગાઉ નોંધાયેલા જિલ્લામાં વ્યાજખોરી થકી આતંક મચાવનારા સામે GUJCTOC એકટ હેઠળ કાર્યવાહી થઈ હોય તેવો સંભવત આ પહેલો બનાવ બન્યો છે. રિયા ગોસ્વામી, તેજસ ગોસ્વામી અને આરતી ગોસ્વામી સામે અનેક ગુનાઓ અગાઉ નોંધાયેલા છે, ત્યારે પૂર્વ કચ્છ પોલીસે પ્રજાના હિતને ધ્યાને રાખીને ત્રણેય ભાઈ બહેન વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે અને આ કેસમાં હવે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે. ત્યારે આગામી સમયમાંથી આ કેસમાં વધુ કાર્યવાહી થઈ શકે છે. લેડી ડોન રિયા આ પહેલા પણ પાસા હેઠળ જેલવાસ ભોગવી ચુકી છે થોડા દિવસો પહેલા અંજારના મુમતાઝબેન લુહારે આ ત્રણેય ભાઈ-બહેનો વિરુદ્ધ ગેરકાયદે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીની ફરિયાદ દાખલ કરાવી હતી અને લેડી ડોન રિયા આ પહેલા પણ પાસા હેઠળ જેલવાસ ભોગવી ચુકી છે અને હાલમાં જામીન પર બહાર છે, તેમ છતાં ફરી ગુનાહિત પ્રવૃત્તિ કરી રહી છે અને સામાન્ય લોકોને હેરાન કરી રહી છે. ત્યારે પોલીસની આ કાર્યવાહી બાદ હાલમાં તો અન્ય રીઢા ગુનેગારો અને આ વિસ્તારના લુખ્ખા તત્વોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને વ્યાજખોરી કરતાં અન્ય લોકોમાં પણ ડરનો માહોલ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પૂર્વ કચ્છની વ્યાજખોર લેડી માફિયાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી અંજારમાં વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં આંતક મચાવનારા ત્રણ ભાઈબહેન રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
ત્રણ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
ત્યારે આ ત્રણ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રિયા ગોસ્વામી, તેજસ ગોસ્વામી અને આરતી ગોસ્વામી સામે અનેક ગુનાઓ દાખલ થયેલા છે. તમને જણાવી દઈએ કે અંજારની વ્યાજખોર લેડી માફિયા રિયા અને તેના ભાઈ-બહેન સામે પૂર્વ કચ્છ પોલીસે મોટી કાર્યવાહી કરી હતી અને લાંબા સમયથી અંજારમાં વ્યાજખોરી સહિત અનેક ગુનાઓમાં આંતક મચાવનારા ત્રણ ભાઈબહેનને GUJCTOC એક્ટમાં પોલીસે ફીટ કર્યા હતા.
રિયા ગોસ્વામી, તેજસ ગોસ્વામી અને આરતી ગોસ્વામી સામે અનેક ગુનાઓ અગાઉ નોંધાયેલા
જિલ્લામાં વ્યાજખોરી થકી આતંક મચાવનારા સામે GUJCTOC એકટ હેઠળ કાર્યવાહી થઈ હોય તેવો સંભવત આ પહેલો બનાવ બન્યો છે. રિયા ગોસ્વામી, તેજસ ગોસ્વામી અને આરતી ગોસ્વામી સામે અનેક ગુનાઓ અગાઉ નોંધાયેલા છે, ત્યારે પૂર્વ કચ્છ પોલીસે પ્રજાના હિતને ધ્યાને રાખીને ત્રણેય ભાઈ બહેન વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે અને આ કેસમાં હવે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે. ત્યારે આગામી સમયમાંથી આ કેસમાં વધુ કાર્યવાહી થઈ શકે છે.
લેડી ડોન રિયા આ પહેલા પણ પાસા હેઠળ જેલવાસ ભોગવી ચુકી છે
થોડા દિવસો પહેલા અંજારના મુમતાઝબેન લુહારે આ ત્રણેય ભાઈ-બહેનો વિરુદ્ધ ગેરકાયદે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીની ફરિયાદ દાખલ કરાવી હતી અને લેડી ડોન રિયા આ પહેલા પણ પાસા હેઠળ જેલવાસ ભોગવી ચુકી છે અને હાલમાં જામીન પર બહાર છે, તેમ છતાં ફરી ગુનાહિત પ્રવૃત્તિ કરી રહી છે અને સામાન્ય લોકોને હેરાન કરી રહી છે. ત્યારે પોલીસની આ કાર્યવાહી બાદ હાલમાં તો અન્ય રીઢા ગુનેગારો અને આ વિસ્તારના લુખ્ખા તત્વોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને વ્યાજખોરી કરતાં અન્ય લોકોમાં પણ ડરનો માહોલ છે.