Kutch: માંડવી બીચ ખાતે સાગર સુરક્ષિત અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો

કચ્છ ગુજરાત રાજ્ય વનવિભાગ દ્વારા કોસ્ટલ ક્લિન અપ-ડે 2024 અંતર્ગત ભારતના 19 બીચ જેમાં ગુજરાતના બે બીચની પંસદગી કરાઈ હતી. તેમાં કચ્છના માંડવી બીચ અને ભાવનગરના હોથલ બીચના કિનારા પર વનવિભાગ દ્વારા સફાઈ અભિયાન છેડાયું હતું. આંતરરાષ્ટ્રીય ક્લિન અપ-ડે 2024ના ભાગરૂપે માંડવી બીચ પર સ્વરછતા અભિયાન યોજાયો છે. આ અભિયાનમાં આસ-પાસના દરિયાકાંઠાના ગામલોકો પણ જોડાયા આંતરરાષ્ટ્રીય ક્લિન અપ-ડે 2024ના ભાગરૂપે માંડવી બીચ પર સ્વરછતા અભિયાન વિસ્તારના ઘારાસભ્ય અનિરુઘ્ઘ દવેનાં અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. આ ઈવેન્ટનું નિર્દેશન ગુજરાત રાજ્ય મુખ્ય વન સંરક્ષક ડો.કે.રમેશ તથા જુનાગઢ M.O.E.S સચીવ રાજેન્દ્ર બોરાનાં સહયોગથી હાથ ઘરવામાં આવ્યું હતું. આ ક્લિન અપ ડ્રાઈવમાં માંડવીની મરીન સાયન્સ કોલેજ, રામકૃષ્ણ હાઈસ્કૂલ, ત્રણ ટુકર સ્કૂલનાં 200 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લિઘો હતો. જેમાં વઘુ કચરો એકઠો કરનાર ટીમને વનવિભાગ દ્વારા ગીફ્ટ, મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ અભિયાનમાં આસ-પાસના દરિયાકાંઠાના ગામલોકો પણ જોડાયાં હતાં.પી.આર સોલંકી સહીતના વનકર્મીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો આ સામુહિક અભિયાનમાં માંડવી R.F.O મેહુલ પ્રજાપતી, સંદિપ ગુંસાઈ, એસ.પી.પટેલ, એસ.બી.છલીયા, આર.કે.ગઢવી, વનરક્ષક એસ.આર.રાઠોડ, વાય.એમ જાડેજા, એન.એલ.વેલાણી, એ.બી.ચૌહાણ, એસ.મંગુડા, એસ.જે.ચારણ, પી.એમ ગઢવી, પી.આર સોલંકી સહીતના વનકર્મીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Kutch: માંડવી બીચ ખાતે સાગર સુરક્ષિત અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ ગુજરાત રાજ્ય વનવિભાગ દ્વારા કોસ્ટલ ક્લિન અપ-ડે 2024 અંતર્ગત ભારતના 19 બીચ જેમાં ગુજરાતના બે બીચની પંસદગી કરાઈ હતી. તેમાં કચ્છના માંડવી બીચ અને ભાવનગરના હોથલ બીચના કિનારા પર વનવિભાગ દ્વારા સફાઈ અભિયાન છેડાયું હતું. આંતરરાષ્ટ્રીય ક્લિન અપ-ડે 2024ના ભાગરૂપે માંડવી બીચ પર સ્વરછતા અભિયાન યોજાયો છે.


આ અભિયાનમાં આસ-પાસના દરિયાકાંઠાના ગામલોકો પણ જોડાયા

આંતરરાષ્ટ્રીય ક્લિન અપ-ડે 2024ના ભાગરૂપે માંડવી બીચ પર સ્વરછતા અભિયાન વિસ્તારના ઘારાસભ્ય અનિરુઘ્ઘ દવેનાં અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. આ ઈવેન્ટનું નિર્દેશન ગુજરાત રાજ્ય મુખ્ય વન સંરક્ષક ડો.કે.રમેશ તથા જુનાગઢ M.O.E.S સચીવ રાજેન્દ્ર બોરાનાં સહયોગથી હાથ ઘરવામાં આવ્યું હતું. આ ક્લિન અપ ડ્રાઈવમાં માંડવીની મરીન સાયન્સ કોલેજ, રામકૃષ્ણ હાઈસ્કૂલ, ત્રણ ટુકર સ્કૂલનાં 200 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લિઘો હતો. જેમાં વઘુ કચરો એકઠો કરનાર ટીમને વનવિભાગ દ્વારા ગીફ્ટ, મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ અભિયાનમાં આસ-પાસના દરિયાકાંઠાના ગામલોકો પણ જોડાયાં હતાં.


પી.આર સોલંકી સહીતના વનકર્મીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો

આ સામુહિક અભિયાનમાં માંડવી R.F.O મેહુલ પ્રજાપતી, સંદિપ ગુંસાઈ, એસ.પી.પટેલ, એસ.બી.છલીયા, આર.કે.ગઢવી, વનરક્ષક એસ.આર.રાઠોડ, વાય.એમ જાડેજા, એન.એલ.વેલાણી, એ.બી.ચૌહાણ, એસ.મંગુડા, એસ.જે.ચારણ, પી.એમ ગઢવી, પી.આર સોલંકી સહીતના વનકર્મીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.