Kutch: ધોરડોમાં 10 જેટલા રિસોર્ટ પર ફેરવ્યું બૂલ્ડોઝર, તંત્રની કામગીરી તેજ

કચ્છના ધોરડોમાં દસ જેટલા રિસોર્ટ હટાવાયાના કામગીરી હાથ ધરવમાં આવી છે. ધોરડો ચોકડીથી સફેદરણ બાજુ જતા રસ્તા પર આવેલા રિસોર્ટ તોડી પાડવામાં આવ્યા છે. તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લીધી છે.કચ્છના ધોરડોમાં તંત્રએ તમામ રિસોર્ટ તોડવાની કાર્યવાહી ધરી છે. ધોરડોમાં 10 જેટલા રિસોર્ટ પર બૂલ્ડોઝર ફેરવવામાં આવ્યું છે. આજ સવારથી રિસોર્ટ તોડવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લેવા માટે ધોરડો ચોકડીથી સફેદરણ બાજુ જતા રસ્તા પર આવેલા 10 જેટલા રિસોર્ટ પર  તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ સવારથી રિસોર્ટ તોડવા માટે તંત્ર એક્શનમાં આવ્યું છે. તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લીધી છે. હવામાન વિભાગે શું કરી આગાહી વરસાદને લઇ હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મોરબી, જામનગરમાં હળવા વરસાદ રહેશે. દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી છે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડશે.

Kutch: ધોરડોમાં 10 જેટલા રિસોર્ટ પર ફેરવ્યું બૂલ્ડોઝર, તંત્રની કામગીરી તેજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના ધોરડોમાં દસ જેટલા રિસોર્ટ હટાવાયાના કામગીરી હાથ ધરવમાં આવી છે. ધોરડો ચોકડીથી સફેદરણ બાજુ જતા રસ્તા પર આવેલા રિસોર્ટ તોડી પાડવામાં આવ્યા છે. તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લીધી છે.

કચ્છના ધોરડોમાં તંત્રએ તમામ રિસોર્ટ તોડવાની કાર્યવાહી ધરી છે. ધોરડોમાં 10 જેટલા રિસોર્ટ પર બૂલ્ડોઝર ફેરવવામાં આવ્યું છે. આજ સવારથી રિસોર્ટ તોડવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લેવા માટે ધોરડો ચોકડીથી સફેદરણ બાજુ જતા રસ્તા પર આવેલા 10 જેટલા રિસોર્ટ પર  તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ સવારથી રિસોર્ટ તોડવા માટે તંત્ર એક્શનમાં આવ્યું છે. તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લીધી છે. 

હવામાન વિભાગે શું કરી આગાહી

વરસાદને લઇ હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મોરબી, જામનગરમાં હળવા વરસાદ રહેશે. દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી છે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડશે.