Kheda Rain: ગળતેશ્વર તાલુકામાં મેઘ કહેર..! સોનૈયા ગામ બન્યું સંપર્ક વિહોણું

સોનૈયા ગામમાં શેઢી નદીના પાણી ઘૂસ્યા350થી વધુ ઘરોમાં સર્જાઈ વિકટ પરિસ્થિતિસંપૂર્ણ ગામ શેરડી નદીના પાણીમાં ગરકાવરાજ્યમાં આજે પણ વહેલી સવારથી અનેક વિસ્તારોમાં હળવાથી લઇને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આજે પણ મેઘરાજા આખો દિવસ બેટિંગ કરશે તેવું વાતાવરણ પરથી અનુમાન લગાવી શકાય છે. ગળતેશ્વરનું સોનૈયા ગામ બન્યું સંપર્ક વિહોણું બન્યું છે. અનેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.350થી વધુ ઘરોમાં સર્જાઈ વિકટ પરિસ્થિતિખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તેવામાં સોનૈયા ગામમાં શેઢી નદીના પાણી ઘૂસ્યા છે. 350થી વધુ ઘરોમાં સર્જાઈ વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. સંપૂર્ણ ગામ શેરડી નદીના પાણીમાં ગરકાવ થઇ ગયું છે. ગ્રામજનોને મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિમાં મુશ્કેલીઓ પડી રહી છે.સંપૂર્ણ ગામ શેરડી નદીના પાણીમાં ગરકાવમળતી માહિતી મુજબ, ખેડા જિલ્લામાં મેઘરાજા અનરાધાર થયા છે. ગળતેશ્વર તાલુકાનું સોનૈયા ગામ બન્યું સંપર્ક વિહોણું થયાના સમાચાર સામે આવી રહ્યા છે. સોનૈયા ગામમાં શેઢી નદીના પાણી ઘૂસી જતા 350 થી વધુ ઘરોમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. શેઢી નદીના પૂરને કારણે ગળતેશ્વર તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે સોનૈયા ગામમાં ચારે તરફથી શેઢી નદીના પાણી ગામમાં ઘૂસી જતા સંપૂર્ણ ગામ શેરડી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સોનૈયા ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે. ગઈકાલથી જ વીજળી પણ ગૂલ થઈ ગઈ છે સાથે ગ્રામજનોને પણ રહેવા-જમવા મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિમાં ભારે પારા વાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Kheda Rain: ગળતેશ્વર તાલુકામાં મેઘ કહેર..! સોનૈયા ગામ બન્યું સંપર્ક વિહોણું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોનૈયા ગામમાં શેઢી નદીના પાણી ઘૂસ્યા
  • 350થી વધુ ઘરોમાં સર્જાઈ વિકટ પરિસ્થિતિ
  • સંપૂર્ણ ગામ શેરડી નદીના પાણીમાં ગરકાવ

રાજ્યમાં આજે પણ વહેલી સવારથી અનેક વિસ્તારોમાં હળવાથી લઇને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આજે પણ મેઘરાજા આખો દિવસ બેટિંગ કરશે તેવું વાતાવરણ પરથી અનુમાન લગાવી શકાય છે. ગળતેશ્વરનું સોનૈયા ગામ બન્યું સંપર્ક વિહોણું બન્યું છે. અનેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

350થી વધુ ઘરોમાં સર્જાઈ વિકટ પરિસ્થિતિ

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તેવામાં સોનૈયા ગામમાં શેઢી નદીના પાણી ઘૂસ્યા છે. 350થી વધુ ઘરોમાં સર્જાઈ વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. સંપૂર્ણ ગામ શેરડી નદીના પાણીમાં ગરકાવ થઇ ગયું છે. ગ્રામજનોને મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિમાં મુશ્કેલીઓ પડી રહી છે.

સંપૂર્ણ ગામ શેરડી નદીના પાણીમાં ગરકાવ

મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લામાં મેઘરાજા અનરાધાર થયા છે. ગળતેશ્વર તાલુકાનું સોનૈયા ગામ બન્યું સંપર્ક વિહોણું થયાના સમાચાર સામે આવી રહ્યા છે. સોનૈયા ગામમાં શેઢી નદીના પાણી ઘૂસી જતા 350 થી વધુ ઘરોમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. શેઢી નદીના પૂરને કારણે ગળતેશ્વર તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે સોનૈયા ગામમાં ચારે તરફથી શેઢી નદીના પાણી ગામમાં ઘૂસી જતા સંપૂર્ણ ગામ શેરડી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

સોનૈયા ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે. ગઈકાલથી જ વીજળી પણ ગૂલ થઈ ગઈ છે સાથે ગ્રામજનોને પણ રહેવા-જમવા મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિમાં ભારે પારા વાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.