Junagadh: જુગાર રમતી 2 મહિલાઓ સહિત 12 જુગારીઓ ઝડપાયા,6 લાખનો મુદ્દામાલ જપ્ત
હોટલના એક રૂમમાં તીન પત્તી નામનો જુગાર રમતા બે મહિલા સહિત 12 શખ્સો મળી આવ્યાપોલીસને પ્લેટિનમ હોટલમાં ચોથા માળે હોટલના માલિક યોગેશ મોરી દ્વારા રૂમ ભાડે આપી જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી રૂપિયા 4,05,000 રોકડા, મોબાઈલ ફોન, મોટર સાયકલ મળી કુલ 6,17,090નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો જુનાગઢની પ્લેટિનિયમ હોટેલમાંથી જુગાર રમતી બે મહિલાઓ સહિત 12 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ તમામ લોકો વિરૂદ્ધ ભારતીય દંડ સહિતાની કલમ 112 (2) હેઠળ જુનાગઢમાં સૌપ્રથમ સંગઠિત ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. બાતમીના આધારે જુનાગઢ એલસીબી દ્વારા હોટલમાં દરોડો પાડવામાં આવ્યો તમને જણાવી દઈએ કે જૂનાગઢના જયશ્રી રોડ ઉપર આવેલી પ્લેટિનિયમ હોટેલમાં હોટલ માલિક દ્વારા બહારથી બોલાવીને જુગાર રમાડતા પોલીસે બે મહિલા સહિત 12 શખ્સોને ઝડપી લીધા છે. પ્લેટિનમ હોટલમાં ચોથા માળે હોટલના માલિક યોગેશ મોરી દ્વારા રૂમ ભાડે આપી જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે જુનાગઢ એલસીબી દ્વારા હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં હોટલના એક રૂમમાં તીન પત્તી નામનો જુગાર રમતા બે મહિલા સહિત 12 શખ્સો મળી આવ્યા હતા. ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 (2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુગાર રમતા જુગારીઓ પાસેથી રૂપિયા 4,05,000 રોકડા, મોબાઈલ ફોન, મોટર સાયકલ મળી કુલ 6,17,090નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ઝડપાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 (2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે જુનાગઢ પોલીસ દ્વારા 1 જુલાઈથી દેશમાં અમલમાં આવેલા નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 (2) હેઠળ સૌપ્રથમવાર જૂનાગઢમાં સંગઠિત ટોળકી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હોટલ પ્લેટિનિયમમાં જુગાર રમતા આરોપીઓના નામ રણમલ મેરામણ દીવરાણીયા મોહન કરસન ચાંડેલા અભયસિંહ દેવુભા વાઘેલા દેવાભાઈ નાથાભાઈ હુણ અશોક ભીખા પટોડીયા લખધીરસિંહ હેમુભા ગોહિલ સિકંદર હુસેનખાન પઠાણ રણમલ કરસન ચાંડેલા ભીખાભાઈ લખમણભાઈ ગિરનારા યોગેશભાઈ નારણભાઈ મોરી સોનલબેન ગોવિંદભાઈ ખાખડીયા ગીતાબેન ચંપકલાલ વાંસજાળીયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- હોટલના એક રૂમમાં તીન પત્તી નામનો જુગાર રમતા બે મહિલા સહિત 12 શખ્સો મળી આવ્યા
- પોલીસને પ્લેટિનમ હોટલમાં ચોથા માળે હોટલના માલિક યોગેશ મોરી દ્વારા રૂમ ભાડે આપી જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી
- રૂપિયા 4,05,000 રોકડા, મોબાઈલ ફોન, મોટર સાયકલ મળી કુલ 6,17,090નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
જુનાગઢની પ્લેટિનિયમ હોટેલમાંથી જુગાર રમતી બે મહિલાઓ સહિત 12 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ તમામ લોકો વિરૂદ્ધ ભારતીય દંડ સહિતાની કલમ 112 (2) હેઠળ જુનાગઢમાં સૌપ્રથમ સંગઠિત ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
બાતમીના આધારે જુનાગઢ એલસીબી દ્વારા હોટલમાં દરોડો પાડવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે જૂનાગઢના જયશ્રી રોડ ઉપર આવેલી પ્લેટિનિયમ હોટેલમાં હોટલ માલિક દ્વારા બહારથી બોલાવીને જુગાર રમાડતા પોલીસે બે મહિલા સહિત 12 શખ્સોને ઝડપી લીધા છે. પ્લેટિનમ હોટલમાં ચોથા માળે હોટલના માલિક યોગેશ મોરી દ્વારા રૂમ ભાડે આપી જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે જુનાગઢ એલસીબી દ્વારા હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં હોટલના એક રૂમમાં તીન પત્તી નામનો જુગાર રમતા બે મહિલા સહિત 12 શખ્સો મળી આવ્યા હતા.
ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 (2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુગાર રમતા જુગારીઓ પાસેથી રૂપિયા 4,05,000 રોકડા, મોબાઈલ ફોન, મોટર સાયકલ મળી કુલ 6,17,090નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ઝડપાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 (2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે જુનાગઢ પોલીસ દ્વારા 1 જુલાઈથી દેશમાં અમલમાં આવેલા નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 (2) હેઠળ સૌપ્રથમવાર જૂનાગઢમાં સંગઠિત ટોળકી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
હોટલ પ્લેટિનિયમમાં જુગાર રમતા આરોપીઓના નામ
- રણમલ મેરામણ દીવરાણીયા
- મોહન કરસન ચાંડેલા
- અભયસિંહ દેવુભા વાઘેલા
- દેવાભાઈ નાથાભાઈ હુણ
- અશોક ભીખા પટોડીયા
- લખધીરસિંહ હેમુભા ગોહિલ
- સિકંદર હુસેનખાન પઠાણ
- રણમલ કરસન ચાંડેલા
- ભીખાભાઈ લખમણભાઈ ગિરનારા
- યોગેશભાઈ નારણભાઈ મોરી
- સોનલબેન ગોવિંદભાઈ ખાખડીયા
- ગીતાબેન ચંપકલાલ વાંસજાળીયા