Junagadhમાં PMJAY હેઠળ 65 હોસ્પિટલોને 40 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી

સરકારની પીએમજેએવાય યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં 65 હોસ્પિટલના કુલ 17512 દર્દીઓના કેસમાં 40 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી છે.અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતે ઓપરેશન કરી સરકારની પીએમજેવાય યોજનામાંથી નાણા લેવાનું કૌભાંડ સામે આવ્યું હતું.ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને બીમારી આવેલો ઓપરેશન કરવાની જરૂર પડે તો તેને ખર્ચ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલને ચૂકવવામાં આવે છે. અનેક દર્દીઓએ લીધો લાભ તેમાં જૂનાગઢ જિલ્લામાં 26 ખાનગી હોસ્પિટલ અને ચાર ટ્રસ્ટ સંચાલિત તેમજ સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળી કુલ 65 હોસ્પિટલનો પીએમજેવાય યોજના હેઠળ સમાવેશ થયો છે.જૂનાગઢ જિલ્લાની ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત અને સરકારી હોસ્પિટલ દ્વારા કુલ 17512 કેસની 40 .73 કરોડની રકમના બિલ મૂકવામાં આવ્યા હતા જેમાંથી 14,260 કેસની 32.49 કરોડની રકમ હોસ્પિટલને ચૂકવી દેવામાં આવી છે.સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે અનેક લોકો તેનો લાભ મળી રહ્યો છે. બિલનો ઘણીવાર થાય છે દૂરઉપયોગ પરંતુ જે રકમ બિલ ચૂકવવામાં આવ્યા છે તે આ યોજનાનો દૂર ઉપયોગ અંગેની શંકા ઉપજાવે તેવા છે જેમાં 637 કેસનું 1.46 કરોડનું પેમેન્ટ તૈયાર છે જ્યારે 2351 કેસનું 6.18 કરોડની રકમનું પેમેન્ટની કાર્યવાહી ચાલુ છે તો 62 હોસ્પિટલમાં 22.64 લાખની રકમના બિલની પ્રોસેસિંગ પેન્ડિંગ છે એ સિવાય આ હોસ્પિટલ દ્વારા જે ક્લેમ મુકવામાં આવ્યા હતા તેમાંથી 36.15 લાખની રકમ 202 કેસને રદ કરવામાં આવ્યા છે. કેન્સર હોસ્પિટલમાં પણ ચૂકવવામાં આવી રકમ ઉપરાંત જૂનાગઢ જિલ્લાની ત્રણ કેન્સર હોસ્પિટલમાં 14.55 કરોડની રકમ ચૂકવવામાં આવી છે આ ત્રણેય હોસ્પિટલમાં કુલ 7806 કેસની નોંધણીમાં જ 14.95 કરોડની ક્લેમ ચૂકવી દેવામાં આવ્યો છે.જૂનાગઢ જેવા નાના જિલ્લામાં પીએમજેવાય યોજના હેઠળ 40 કરોડની રકમના બિલ મૂકવામાં આવ્યા છે 122 દિવસમાં સરકારે રોજના 33 લાખથી વધુ રકમની ચૂકવણી કરવી પડી છે.

Junagadhમાં PMJAY હેઠળ 65 હોસ્પિટલોને 40 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સરકારની પીએમજેએવાય યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં 65 હોસ્પિટલના કુલ 17512 દર્દીઓના કેસમાં 40 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી છે.અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતે ઓપરેશન કરી સરકારની પીએમજેવાય યોજનામાંથી નાણા લેવાનું કૌભાંડ સામે આવ્યું હતું.ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને બીમારી આવેલો ઓપરેશન કરવાની જરૂર પડે તો તેને ખર્ચ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલને ચૂકવવામાં આવે છે.

અનેક દર્દીઓએ લીધો લાભ

તેમાં જૂનાગઢ જિલ્લામાં 26 ખાનગી હોસ્પિટલ અને ચાર ટ્રસ્ટ સંચાલિત તેમજ સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળી કુલ 65 હોસ્પિટલનો પીએમજેવાય યોજના હેઠળ સમાવેશ થયો છે.જૂનાગઢ જિલ્લાની ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત અને સરકારી હોસ્પિટલ દ્વારા કુલ 17512 કેસની 40 .73 કરોડની રકમના બિલ મૂકવામાં આવ્યા હતા જેમાંથી 14,260 કેસની 32.49 કરોડની રકમ હોસ્પિટલને ચૂકવી દેવામાં આવી છે.સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે અનેક લોકો તેનો લાભ મળી રહ્યો છે.


બિલનો ઘણીવાર થાય છે દૂરઉપયોગ

પરંતુ જે રકમ બિલ ચૂકવવામાં આવ્યા છે તે આ યોજનાનો દૂર ઉપયોગ અંગેની શંકા ઉપજાવે તેવા છે જેમાં 637 કેસનું 1.46 કરોડનું પેમેન્ટ તૈયાર છે જ્યારે 2351 કેસનું 6.18 કરોડની રકમનું પેમેન્ટની કાર્યવાહી ચાલુ છે તો 62 હોસ્પિટલમાં 22.64 લાખની રકમના બિલની પ્રોસેસિંગ પેન્ડિંગ છે એ સિવાય આ હોસ્પિટલ દ્વારા જે ક્લેમ મુકવામાં આવ્યા હતા તેમાંથી 36.15 લાખની રકમ 202 કેસને રદ કરવામાં આવ્યા છે.

કેન્સર હોસ્પિટલમાં પણ ચૂકવવામાં આવી રકમ

ઉપરાંત જૂનાગઢ જિલ્લાની ત્રણ કેન્સર હોસ્પિટલમાં 14.55 કરોડની રકમ ચૂકવવામાં આવી છે આ ત્રણેય હોસ્પિટલમાં કુલ 7806 કેસની નોંધણીમાં જ 14.95 કરોડની ક્લેમ ચૂકવી દેવામાં આવ્યો છે.જૂનાગઢ જેવા નાના જિલ્લામાં પીએમજેવાય યોજના હેઠળ 40 કરોડની રકમના બિલ મૂકવામાં આવ્યા છે 122 દિવસમાં સરકારે રોજના 33 લાખથી વધુ રકમની ચૂકવણી કરવી પડી છે.