Junagadhની શ્રીજી ક્રેડિટ કો.ઓ.સોસાયટીએ લોકોનું 12.86 લાખનું ઉડાવ્યું બક્કલ,લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશન
અલગ અલગ યોજનામાં કરાવ્યું હતું રોકાણ પાકતી મુદતે પૈસા ન ચૂકવતાં ફરિયાદ ચેરમેન, મેનેજર, વાઇસ ચેરમેન સહિત ચાર સામે ફરિયાદ જૂનાગઢમાં આવેલી શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ સ્થાનિકોનું બલૂન ઉડાવતા સ્થાનિકો રાતા પાણીએ રોતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા,ક્રેડિટ સોસાયટીના ચેરમેન,મેનેજર,વાઈસ ચેરમેન સહિત ચાર લોકો સામે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે,ગ્રાહકોને ઉંચુ વળતર આપીને કરાવવામાં આવતું હતુ રોકાણ. ઓફિસ બંધ કરી આરોપીઓ રફુચક્કર જૂનાગઢમાં શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ 12.86 લાખની છેતરપિંડી કરતા 20થી વધુ લોકો પોલીસના શરણે પહોંચ્યા હતા,પોલીસે હાલ તો ફરિયાદ નોંધીને આરોપીઓને શોધવાની કવાયત હાથધરી થે,પાકતી મુદતે ગ્રામજનો રૂપિયા લેવા ગયા ત્યારે દુકાનનુ શટલ પડી ગયુ હતુ અને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ ગઈ,મહત્વનું છે કે આ તો 24 લોકો સામે આવ્યા છે તો અગામી સમયમાં વધુ લોકો પણ સામે આવી શકે છે. થોડા થોડા રૂપિયાથી કરવાતા રોકાણ ફરિયાદી પાસેથી મળતી વાત મૂજબ આ સોસાયટીમાં થોડા થોડા રૂપિયાનું રોકાણ કરવામાં આવતું હતુ અને કોઈ વાર ડ્રો સિસ્ટમથી પણ રૂપિયા આપવામાં આવતા હતા,જરૂર હોય ત્યારે લોનના સ્વરૂપે પણ રૂપિયા આપવામાં આવતા હતા,જે લોકોએ ફિકસ ડિપોઝીટ કરીને રૂપિયા રોકયા હતા તે લોકો રૂપિયા લેવા પહોંચ્યા ત્યારે ખબર પડી કે રૂપિયા ચાઉ કરીને સોસાયટીના લોકો ફરાર થઈ ગયા છે,આ સોસાયટી ટુ વ્હીલર લેવું હોય તો તે લોકોને પણ ધિરાણ કરતી હતી. ત્રણ મહિના પહેલા જવેલર્સમાં થઈ છેતરપિંડી છેતરપિંડી કરવી હવે જાણે કે સામાન્ય બની ગઈ હોય તેમ દિવસે ને દિવસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના વધતા જાય છે ત્યારે જુનાગઢ શહેરમાં આવેલ અક્ષર જ્વેલર્સ નામના સોનાના શોરૂમના મેનેજરે જ લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે.છેલ્લા ઘણા સમયથી અક્ષર જ્વેલર્સ નામના સોનાના શો રૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર વાઘેલાએ એક વર્ષ સુધી જે જગ્યાએ નોકરી કરતો હતો તે જ શો રૂમમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અલગ અલગ યોજનામાં કરાવ્યું હતું રોકાણ
- પાકતી મુદતે પૈસા ન ચૂકવતાં ફરિયાદ
- ચેરમેન, મેનેજર, વાઇસ ચેરમેન સહિત ચાર સામે ફરિયાદ
જૂનાગઢમાં આવેલી શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ સ્થાનિકોનું બલૂન ઉડાવતા સ્થાનિકો રાતા પાણીએ રોતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા,ક્રેડિટ સોસાયટીના ચેરમેન,મેનેજર,વાઈસ ચેરમેન સહિત ચાર લોકો સામે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે,ગ્રાહકોને ઉંચુ વળતર આપીને કરાવવામાં આવતું હતુ રોકાણ.
ઓફિસ બંધ કરી આરોપીઓ રફુચક્કર
જૂનાગઢમાં શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ 12.86 લાખની છેતરપિંડી કરતા 20થી વધુ લોકો પોલીસના શરણે પહોંચ્યા હતા,પોલીસે હાલ તો ફરિયાદ નોંધીને આરોપીઓને શોધવાની કવાયત હાથધરી થે,પાકતી મુદતે ગ્રામજનો રૂપિયા લેવા ગયા ત્યારે દુકાનનુ શટલ પડી ગયુ હતુ અને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ ગઈ,મહત્વનું છે કે આ તો 24 લોકો સામે આવ્યા છે તો અગામી સમયમાં વધુ લોકો પણ સામે આવી શકે છે.
થોડા થોડા રૂપિયાથી કરવાતા રોકાણ
ફરિયાદી પાસેથી મળતી વાત મૂજબ આ સોસાયટીમાં થોડા થોડા રૂપિયાનું રોકાણ કરવામાં આવતું હતુ અને કોઈ વાર ડ્રો સિસ્ટમથી પણ રૂપિયા આપવામાં આવતા હતા,જરૂર હોય ત્યારે લોનના સ્વરૂપે પણ રૂપિયા આપવામાં આવતા હતા,જે લોકોએ ફિકસ ડિપોઝીટ કરીને રૂપિયા રોકયા હતા તે લોકો રૂપિયા લેવા પહોંચ્યા ત્યારે ખબર પડી કે રૂપિયા ચાઉ કરીને સોસાયટીના લોકો ફરાર થઈ ગયા છે,આ સોસાયટી ટુ વ્હીલર લેવું હોય તો તે લોકોને પણ ધિરાણ કરતી હતી.
ત્રણ મહિના પહેલા જવેલર્સમાં થઈ છેતરપિંડી
છેતરપિંડી કરવી હવે જાણે કે સામાન્ય બની ગઈ હોય તેમ દિવસે ને દિવસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના વધતા જાય છે ત્યારે જુનાગઢ શહેરમાં આવેલ અક્ષર જ્વેલર્સ નામના સોનાના શોરૂમના મેનેજરે જ લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે.છેલ્લા ઘણા સમયથી અક્ષર જ્વેલર્સ નામના સોનાના શો રૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર વાઘેલાએ એક વર્ષ સુધી જે જગ્યાએ નોકરી કરતો હતો તે જ શો રૂમમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.