Jamnagar: ચોમાસાને લઇને સ્થિતિ ખરાબ, સામાજીક અગ્રણીએ અધિકારીઓ સામે જ ફિનાઇલ ગટગટાવ્યું
ચેલા -2 ગામની સોસાયટીઓમાં લોકોને હાલાકીપ્રશ્નનું સામાધાન ન આવતા ફિનાઇલ પીધું અધિકારી સામે જ ફિનાઇલ ગટગટાવ્યુંજામનગરમાં પ્રશ્નનું સામાધાન ન આવતા સામાજીક અગ્રણીએ ફિનાઇલ ગટગટાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ચેલા -2 ગામની સોસાયટીઓમાં લોકોને હાલાકી અને પ્રાથમિક સુધાઓનો અભાવને લઇ સામાજીક અગ્રણી જિલ્લા પંચાયતની ઓફિસમાં રજૂઆત માટે ગયા હતા. રજૂઆત કરતાની સાથે સામાજીક અગ્રણીએ અધિકારી સામે જ ફિનાઇલ ગટગટાવ્યું હતું. મળતી માહિતી મુજબ, જામનગરમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેવામાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યાં જોવો ત્યા વરસાદી પાણી ભરાયા છે. વરસાદ દરમિયાન ચેલા -2 ગામની સોસાયટીમાંથી બહાર નીકળવું મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેવામાં પ્રશ્નનું સામાધાન ન આવતા સામાજીક અગ્રણીએ ફિનાઇલ ગટગટાવ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક સુધાઓનો અભાવને લઇ સામાજીક અગ્રણી સામાજીક અગ્રણી વિપુલ ભાંભી જિલ્લા પંચાયતની ઓફિસમાં રજૂઆત માટે ગયા હતા. રજૂઆત કરતાની સાથે સામાજીક અગ્રણીએ અધિકારી સામે જ ફિનાઇલ ગટગટાવતા અફરાતફરી મચી જવા પામી હતી. સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં વારંવાર રજૂઆત છતાં પ્રશ્નનોનું નિરાકરણ આવતું જ નથી. ચોમાસાને લઈને વિસ્તારની પરિસ્થિતિ ખુજ જ ખરાબ છે. પણ તંત્રની આંખ આડે કાન હોય તેવી વર્તન કરી રહી છે. પ્રાથમિક સુધાઓનો અભાવને લઇ જિલ્લા પંચાયતની ઓફિસમાં રજૂઆત કરવા ગયેલા સામાજીક અગ્રણી વિપુલ ભાંભીએ પ્રશ્નનું સોલ્યુશન ન આવતા અધિકારીઓ સામે જ ફિનાઈલ ગટગટાવ્યુ છે. સમગ્ર ઘટનાને પગલે સામાજીક અગ્રણી વિપુલ ભાંભીને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ચેલા -2 ગામની સોસાયટીઓમાં લોકોને હાલાકી
- પ્રશ્નનું સામાધાન ન આવતા ફિનાઇલ પીધું
- અધિકારી સામે જ ફિનાઇલ ગટગટાવ્યું
જામનગરમાં પ્રશ્નનું સામાધાન ન આવતા સામાજીક અગ્રણીએ ફિનાઇલ ગટગટાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ચેલા -2 ગામની સોસાયટીઓમાં લોકોને હાલાકી અને પ્રાથમિક સુધાઓનો અભાવને લઇ સામાજીક અગ્રણી જિલ્લા પંચાયતની ઓફિસમાં રજૂઆત માટે ગયા હતા. રજૂઆત કરતાની સાથે સામાજીક અગ્રણીએ અધિકારી સામે જ ફિનાઇલ ગટગટાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, જામનગરમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેવામાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યાં જોવો ત્યા વરસાદી પાણી ભરાયા છે. વરસાદ દરમિયાન ચેલા -2 ગામની સોસાયટીમાંથી બહાર નીકળવું મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેવામાં પ્રશ્નનું સામાધાન ન આવતા સામાજીક અગ્રણીએ ફિનાઇલ ગટગટાવ્યું હોવાની ઘટના સામે આવી છે.
પ્રાથમિક સુધાઓનો અભાવને લઇ સામાજીક અગ્રણી સામાજીક અગ્રણી વિપુલ ભાંભી જિલ્લા પંચાયતની ઓફિસમાં રજૂઆત માટે ગયા હતા. રજૂઆત કરતાની સાથે સામાજીક અગ્રણીએ અધિકારી સામે જ ફિનાઇલ ગટગટાવતા અફરાતફરી મચી જવા પામી હતી. સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં વારંવાર રજૂઆત છતાં પ્રશ્નનોનું નિરાકરણ આવતું જ નથી. ચોમાસાને લઈને વિસ્તારની પરિસ્થિતિ ખુજ જ ખરાબ છે. પણ તંત્રની આંખ આડે કાન હોય તેવી વર્તન કરી રહી છે.
પ્રાથમિક સુધાઓનો અભાવને લઇ જિલ્લા પંચાયતની ઓફિસમાં રજૂઆત કરવા ગયેલા સામાજીક અગ્રણી વિપુલ ભાંભીએ પ્રશ્નનું સોલ્યુશન ન આવતા અધિકારીઓ સામે જ ફિનાઈલ ગટગટાવ્યુ છે. સમગ્ર ઘટનાને પગલે સામાજીક અગ્રણી વિપુલ ભાંભીને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.