Jagannath Rathyatra 2024 LIVE: ભગવાન જગન્નાથજીને આજે સોનાવેશનો શણગાર કરાશે

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને હવે ગણતરીના જ કલાકો બાકી છે.તો બીજી તરફ જગન્નાથજીની રથયાત્રા સાથે જોડાયેલા ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા છે. આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરશે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના આ રૂપના દર્શન કરવા માટે ઉમટશે.ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વિવિધ ભાગોમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ છેલ્લાં ચાર દિવસથી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -