Independence Day 2024: પીએમ મોદી લાલ કિલ્લા પહોંચ્યા, ગાર્ડ ઓફ ઓનર અપાયું

આજે ભારત 15 ઓગસ્ટ, 2024 ના રોજ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આજે દેશભક્તિ સાથે જોડાયેલા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌથી ખાસ નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન હશે. આ વડાપ્રધાન મોદીનું સતત 11મું સ્વતંત્રતા દિવસનું ભાષણ હશે, જેની દેશભરના લાખો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -