Gujarat: વિવાદનો મધપૂડો ફરી છંછેડાયો, પુરુષોત્તમ રૂપાલાને લઈ ક્ષત્રિયોમાં નારાજગી
પુરષોત્તમ રૂપાલાને લઈને હજી પણ ક્ષત્રિયોમાં નારાજગી છે. હજી પણ રૂપાલા બફાટ કરતા હોવાનું ક્ષત્રિય કહી રહ્યા છે. થોડા સમય પહેલા જ ભગવાન રામને લઈને નિવેદનો કર્યા હતા અને અગાઉની અસ્મિતાની લડાઇ યથાવત રહેશે તેવું પણ કહી રહ્યા છે. મહત્વની બાબત એ પણ છે કે લોકસભા ચટણીમાં વોટિંગ સંખ્યા વધારે હોય જેથી તેમાં ક્ષત્રિય આંદોલનની અસર વર્તાઈ ન હોતી પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેની અસર ચોક્કસ દેખાશે. તો આ તરફ ભાજપ કહી રહ્યું છે કે કોઈ અસર દેખાવાની નથી. ક્ષત્રિય એમને મત આપશે ભાજપનાં ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હશે અને જીતશે પણ ખરા. બીજેપીને ફરી એક વખત તકલીફ ઊભી થાય તેવા એંધાણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બીજેપી હોય કે કોંગ્રેસ તમામ તૈયારીઓ આરંભી દીધી છે એવામાં હવે ક્ષત્રિય આંદોલન ફરી વેગ પકડે તેવી શક્યતા જોવાઇ રહી છે. કારણ કે 2021 માં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલી માગ પૂર્ણ ના થતાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં જ સરકારને પત્ર લખી યાદ અપાવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે રાજકીય પક્ષો તૈયારીમાં લાગેલા છે એવામાં બીજેપીને ફરી એક વખત તકલીફ ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. કારણ કે ફરી એક વખત ક્ષત્રિયો સક્રિય થયા છે. અને 2021માં સરકારમાં સંગઠન સ્થાન કેટલીક સમાજિક જરૂરિયાત પૂર્ણ કરવા સહિતના મુદ્દામાં જે માગ કરાઈ હતી અને એ પૂર્ણ ના થતાં ફરી એક વખત પત્ર લખીને માગણીઓ કરવામાં આવી છે. સરકાર વાટાઘાટો નહિ કરે તો આગામી કાર્યક્રમ ક્ષત્રિય સંકલન સમિતિ આપશે માગ મુદ્દે સરકાર વાટાઘાટો નહિ કરે તો આગામી કાર્યક્રમ ક્ષત્રિય સંકલન સમિતિ આપશે. ભાજપ પ્રવકતા શ્રદ્ધા રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે ચૂંટણીમાં કોઇ અસર દેખાવાની નથી. ક્ષત્રિય એમને મત આપશે. ભાજપનાં ઉમેદવારો ચૂંટણીમાં હશે અને જીતશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પુરષોત્તમ રૂપાલાને લઈને હજી પણ ક્ષત્રિયોમાં નારાજગી છે. હજી પણ રૂપાલા બફાટ કરતા હોવાનું ક્ષત્રિય કહી રહ્યા છે. થોડા સમય પહેલા જ ભગવાન રામને લઈને નિવેદનો કર્યા હતા અને અગાઉની અસ્મિતાની લડાઇ યથાવત રહેશે તેવું પણ કહી રહ્યા છે. મહત્વની બાબત એ પણ છે કે લોકસભા ચટણીમાં વોટિંગ સંખ્યા વધારે હોય જેથી તેમાં ક્ષત્રિય આંદોલનની અસર વર્તાઈ ન હોતી પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેની અસર ચોક્કસ દેખાશે. તો આ તરફ ભાજપ કહી રહ્યું છે કે કોઈ અસર દેખાવાની નથી. ક્ષત્રિય એમને મત આપશે ભાજપનાં ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હશે અને જીતશે પણ ખરા.
બીજેપીને ફરી એક વખત તકલીફ ઊભી થાય તેવા એંધાણ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બીજેપી હોય કે કોંગ્રેસ તમામ તૈયારીઓ આરંભી દીધી છે એવામાં હવે ક્ષત્રિય આંદોલન ફરી વેગ પકડે તેવી શક્યતા જોવાઇ રહી છે. કારણ કે 2021 માં ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલી માગ પૂર્ણ ના થતાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં જ સરકારને પત્ર લખી યાદ અપાવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે રાજકીય પક્ષો તૈયારીમાં લાગેલા છે એવામાં બીજેપીને ફરી એક વખત તકલીફ ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. કારણ કે ફરી એક વખત ક્ષત્રિયો સક્રિય થયા છે. અને 2021માં સરકારમાં સંગઠન સ્થાન કેટલીક સમાજિક જરૂરિયાત પૂર્ણ કરવા સહિતના મુદ્દામાં જે માગ કરાઈ હતી અને એ પૂર્ણ ના થતાં ફરી એક વખત પત્ર લખીને માગણીઓ કરવામાં આવી છે.
સરકાર વાટાઘાટો નહિ કરે તો આગામી કાર્યક્રમ ક્ષત્રિય સંકલન સમિતિ આપશે
માગ મુદ્દે સરકાર વાટાઘાટો નહિ કરે તો આગામી કાર્યક્રમ ક્ષત્રિય સંકલન સમિતિ આપશે. ભાજપ પ્રવકતા શ્રદ્ધા રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે ચૂંટણીમાં કોઇ અસર દેખાવાની નથી. ક્ષત્રિય એમને મત આપશે. ભાજપનાં ઉમેદવારો ચૂંટણીમાં હશે અને જીતશે.