Gujarat Weather : રાજયમા અગામી 24 કલાક બાદ ફરી વરસાદનુ વધશે જોર
કાલે નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કાલે દમણ, દાદરા નગર હવેલીમાં રહેશે ભારે વરસાદ 9 ઓગસ્ટે ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં રાજયમાં અગામી 24 કલાક બાદ વરસાદનુ જોર વધશે.અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે સાથે સાથે રાજયમાં પવનની ગતિ પ્રતિકલાક 35થી 45 કિમીની રહેશે.આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી 9 ઓગસ્ટે નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર લો પ્રેશર સક્રિય થયું છે, જેને કારણે આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત દક્ષિણમાં ઓફ શોર ટ્રકને કારણે નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. 8 અને 9 ઓગસ્ટ બે દિવસ દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે 8 અને 9 ઓગસ્ટ બે દિવસ દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે. તેમજ રાજ્યના હવામાન વિભાગની આગાહી છે. તેમાં આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ ઓફ શોર ટ્રફથી કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. નર્મદા અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા તથા વલસાડ તથા નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, કચ્છ, મોરબી, જામનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, , ખેડા, ભરૂચ, સુરત, તાપી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કાલે નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી
- કાલે દમણ, દાદરા નગર હવેલીમાં રહેશે ભારે વરસાદ
- 9 ઓગસ્ટે ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં રાજયમાં અગામી 24 કલાક બાદ વરસાદનુ જોર વધશે.અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે સાથે સાથે રાજયમાં પવનની ગતિ પ્રતિકલાક 35થી 45 કિમીની રહેશે.આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી
9 ઓગસ્ટે નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર લો પ્રેશર સક્રિય થયું છે, જેને કારણે આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત દક્ષિણમાં ઓફ શોર ટ્રકને કારણે નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
8 અને 9 ઓગસ્ટ બે દિવસ દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે
8 અને 9 ઓગસ્ટ બે દિવસ દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે. તેમજ રાજ્યના હવામાન વિભાગની આગાહી છે. તેમાં આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ ઓફ શોર ટ્રફથી કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.
નર્મદા અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા તથા વલસાડ તથા નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, કચ્છ, મોરબી, જામનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, , ખેડા, ભરૂચ, સુરત, તાપી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.